Uncategorized

દૂધ પિતા પહેલા ઓરીજનલ છે કે નકલી આ રીતે પારખો… અને બીજા સાથે શેર કરો…

દેશમાં ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં દૂધનો ઉપયોગ ન કરવામાં આવે. સારા સ્વાસ્થ્ય માટે દૂધ પીવાની પણ ભલામણ કરે છે. પરંતુ બજારમાં વિવિધ પ્રકારના ભેળસેળનું દૂધ વેચાય છે, જે પીવાથી કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. દૂધ આપના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂર છે પણ જો દૂધ જ નકલી હોઈ તો આપના સ્વાસ્થ્યને બોવ જ નુકશાનકારક છે. અમે આજે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો જણાવી રહ્યું છે, જેથી ખબર પડે કે દૂધ ભેળસેળ વાળું છે કે નહી.

૧) દૂધ ને પેલા સુંઘો. જો તમને દીટર્જન પાવડરની વાસ આવે તો દૂધ નકલી હશે. નકલી દૂધને વોશિંગ પાઉડર મિક્સ કરીને બનાવવામાં આવે છે. જે તેને પારખવું છે તો એક કાંચની પાતળી બોટલમાં દૂધને ભરી તેને જોરથી હલાવો, જો તેમાં ફીણ વધુ થાય છે અને એ જાજીવાર સુધી એમજ રહે છે તો સમજવું કે એ દૂધમાં વોશિંગ પાઉડર મિક્સ કરેલો છે.

૨) દૂધને સ્ટોર કરો તો તેનો રંગ બદલતો નથી અને નકલી દૂધ હશે તો તેનો રંગ થોડાક સમય માં પીળો પડી જશે.

૩) થોડું કાચું દૂધ હથેળી પર લઇ તેને તેમાં ઘસો અને પછી ચાખો, અસલી દૂધમાં થીલી મીઠાશ હોઈ છે. અને જો એ દૂધ નકલી હશે તો તેમાંથી મીઠો સ્વાદ નહિં આવે.

૪) આ ઉપાય ખુબ જ સરસ છે. થોડું દુધ લઇ દીવાલ પર છાટક નાખો. જો તેના ટીપા નીચે  આવતી વખતે સફેદ ધાર બનાવે તો માનજો દૂધ ઓરીજનલ છે.

૫) અસલી દૂધને હથેળી પર મસળવાથી તેમાં ચીકણાશ નથી લગતી જયારે નકલી દૂધને હથેળી પર રાગાળવાથી ચિકાશ મહેસુશ થાય છે.

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *