International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે આ વખતે તેના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઇમરાન ખાને ટ્વિટ કર્યું છે કે, જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે છે, તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદ જણાવે છે. પાકિસ્તાનની સેના LoC પર […]

International

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના અદિવેશનમાં પાકિસ્તાને ઉચ્ચારી યુદ્ધની ધમકી, કહ્યું ગમે ત્યારે થઇ શકે છે યુદ્ધ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાશ્મીર મુદ્દા પર દુનિયાભરના દેશો પાસેથી નિરાશા મળ્યા બાદ હવે પાકિસ્તાન સતત યુદ્ધનો ઢોલ પીટી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ જીનીવામાં કાશ્મીરને લઈને ફરી એકવાર આકસ્મિક યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સત્રના અધિવેશન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ […]

International

પરમાણુ યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના તેવર બદલાયા, હવે ભારત સાથે ટેબલ પર વાતચીત કરવા તૈયાર

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ભારતને યુદ્ધની અને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાન આખરે મોં લટકાવીને વાતચીતના ટેબલ પર આવી ગયું છે. કાશ્મીર મુદ્દે વિશ્વભરમાં એક પછી એક દેશનો સાથ માંગવામાં નિષ્ફળ થયા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે, પાકિસ્તાનને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત કરવામાં કોઈ વાંધો નથી. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ […]

International

વારંવાર યુદ્ધની ધમકી આપતું પાકિસ્તાન પોતાના દેશમાં જ માંખીઓ સામે યુદ્ધ હારી રહ્યું છે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાન તરફથી વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારના રેલવે મંત્રી એ યુદ્ધની તારીખ પણ બતાવી દીધી છે. ઇમરાન ખાન સરકારના મંત્રી શેખ રશીદએ યુદ્ધની તારીખનું એલાન કરતા કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં યુદ્ધ થશે. પરંતુ યુદ્ધની ધમકી આપતું પાકિસ્તાન અત્યારે તો માખીઓ સામે લડી […]

Historical Story

જાણો શા માટે 14 મી ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં મનાવાય છે સ્વતંત્રતા દિવસ, શું ભારત પહેલા આઝાદ થઇ ગયું હતું પાકિસ્તાન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: 15 મી ઑગસ્ટની એ રાત જ્યારે અંગ્રેજોના સાશનમાંથી આપણે આઝાદ થયા. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શુ અંગ્રેજોએ પાકિસ્તાનને પહેલા અને ભારતને પછી આઝાદ કર્યું હતું. શું તમે જાણો છો કે શા માટે પાકિસ્તાન 14 મી ઓગસ્ટ અને ભારત 15 મી ઓગસ્ટ આઝાદ થયું હતું. તો આજના આ લેખમાં આ […]

NEWS

પાકિસ્તાન રચી રહ્યું છે ખતરનાક ષડયંત્ર, સામે આવી સેટેલાઇટ તસ્વીરો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ધુંઆપુંઆ થયેલી પાકિસ્તાની સેના કોઈ ખતરનાક ષડયંત્ર રચી રહી છે. ગુપ્ત માહિતી મુજબ પાકિસ્તાની સેનાને આ ષડયંત્રમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. પાકિસ્તાનમાં હાલ જે પ્રમાણેની હલચલ […]

NEWS

કલમ 370 હટાવવાથી હજુ પણ આંચકામાં પાકિસ્તાન, ભારતના સાથે વ્યાપાર બંધ કર્યા બાદ હવે આના પર પણ લગાવ્યો પ્રતિબંધ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ધુંઆપુંઆ બનેલું પાકિસ્તાન ભારત સામે એક પછી એક નિર્ણય લઈ રહ્યું છે. ગત રોજ ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર બંધ કર્યા બાદ હવે પાકિસ્તાને ભારતના ત્રણ હવાઇક્ષેત્ર પણ બંધ કરી દીધા છે. પાકિસ્તાને ભારત માટેના પોતાના હવાઇક્ષેત્ર આંશીકરૂપથી બંધ કરી દીધા છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેના 9 હવાઈ […]