International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે આ વખતે તેના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઇમરાન ખાને ટ્વિટ કર્યું છે કે, જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે છે, તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદ જણાવે છે. પાકિસ્તાનની સેના LoC પર […]

International

ભારત-પાકિસ્તાનના વધતા તણાવ પર ઇમરાન ખાને આપી યુદ્ધની ધમકી, કહ્યું પરમાણુ શક્તિ ધરાવતા બંને દેશો સામસામે આવશે તો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગત રોજ કહ્યું હતું કે હવે તેઓ ભારત સાથે કાશ્મીર મુદ્દે વાતચીત કરવા અપીલ કરશે નહીં. આ સાથે જ, ઇમરાન ખાને કહ્યું કે પરમાણુ શક્તિ સમૃદ્ધ બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષનું જોખમ વધી રહ્યું છે. એક વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, તેમણે […]

International

કાશ્મીર મુદ્દો: હવે ઇમરાન ખાન પર ભડકી તેની જ પૂર્વ પત્ની, કહ્યું નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે જ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન પોતે જ પોતાના ચક્રવ્યૂહમાં ઘેરાય રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને દુનિયાના ઘણા દેશો તરફથી કાશ્મીર મુદ્દે નિરાશા મળી છે. હવે ઇમરાન ખાનની પૂર્વ પત્ની અને બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર રેહમ ખાને પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પર નિશાન સાધ્યું છે. રેહમ ખાને ઈમરાન ખાન પર કાશ્મીર માટે […]

International

લ્યો બોલો: બોખલાઈ ગયા છે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન, કહ્યું આ હિન્દુવાદી સંગઠનના ગુંડાઓ ભારતમાં ઉપદ્રવ ફેલાવી રહ્યા છે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહના પરમાણુ ધમકીના નિવેદન બાદ પાકિસ્તાન ડરી ગયું છે. પડોશી દેશ પાકિસ્તાનને હવે ભારતના પરમાણુ શસ્ત્રોથી ડર લાગી રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દુનિયા પાસે મદદ માટે વિનંતી કરી છે. ચિંતા વ્યક્ત કરતાં ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સંગઠનને આ અંગે […]

International

કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી 20 મિનિટ વાતચીત, આ વાતનો ઉલ્લેખ કરી દુનિયાને ડરાવી રહ્યા છે ઇમરાન ખાન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ધુઆપુઆ થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર તેને આ મુદ્દા પર નિરાશા જ હાથ આવી છે. કોઈ રસ્તો ન દેખાતા પાકિસ્તાન હવે અમેરિકાની આગળ ભીખ માંગી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ગત રોજ ટેલિફોન પર 20 મિનિટ લાંબી વાતચીત કરી. […]

NEWS

કોઈ પણ દેશની મદદ ના મળતા મૂંજવયા છે ઇમરાન ખાન, RSS અને પીએમ મોદી પર ટ્વિટ કરી લગાવ્યો આ આરોપ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા હાંફળા-ફાંફળા બનેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાની સામે મદદની માંગ કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનની મદદ માટે કોઈ દેશ આગળ આવી રહ્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહંમદ કુરેશી ચીનના પ્રવાસ પર છે અને ચીન પાસેથી જમ્મુ-કાશ્મીર મુદ્દે મદદ માંગી રહ્યા છે. પરંતુ ત્યાંથી પણ પાકિસ્તાનને પૂરતી પ્રતિક્રિયા […]

NEWS

કલમ 370 મુદ્દે ઘેરાયેલા ઇમરાન ખાને જે કહ્યું તે સાંભળીને તમે પણ હસી પડશો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: મોદી સરકારે જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશની જ અન્ય વિપક્ષીય પાર્ટીઓના સવાલોથી ઘેરાયેલા છે. ઇમરાન ખાન દરરોજ કાશ્મીરના મુદ્દા પર નવા-નવા નિવેદન આપી રહ્યા છે. મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા ભારત સામે પગલાં લેવા ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે મદદ માંગી હતી પરંતુ તેના […]

NEWS

કલમ 370 હટાવવાથી હજુ પણ આંચકામાં પાકિસ્તાન, ભારતના સાથે વ્યાપાર બંધ કર્યા બાદ હવે આના પર પણ લગાવ્યો પ્રતિબંધ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ધુંઆપુંઆ બનેલું પાકિસ્તાન ભારત સામે એક પછી એક નિર્ણય લઈ રહ્યું છે. ગત રોજ ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર બંધ કર્યા બાદ હવે પાકિસ્તાને ભારતના ત્રણ હવાઇક્ષેત્ર પણ બંધ કરી દીધા છે. પાકિસ્તાને ભારત માટેના પોતાના હવાઇક્ષેત્ર આંશીકરૂપથી બંધ કરી દીધા છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચેના 9 હવાઈ […]