Other

સંભોગ કરતી વખતે આ વસ્તુ કરવાથી છોકરીઓ થાય છે વધારે ઉત્તેજિત…

ઘણા લોકો એવા હોઈ છે જે સંભોગનું નામ સાંભળતા જ ઉતેજીત થઇ જતા હોઈ છે. તો આજે અમે તમને જણાવીશુ કે સેક્સ દરમિયાન મહિલા પાર્ટનરને કઇ વાત વધારે પસંદ આવે છે તો આવા જોઇએ કેટલીક રસપ્રદ વાતો.

એક અભ્યાસ મુજબ એક સારી સેક્સ લાઇફ માટે બન્ને પાર્ટનર વચ્ચે સારી સમજ હોવી જરૂરી છે. તમારા પાર્ટનરની સાથે ખુશ થઇને વાતચીત કર્યા બાદ કરવામાં આવેલું સેક્સ પણ મહિલાઓને પસંદ આવે છે.

મહિલાઓ ઇચ્છે છે કે તેમના પતિ કે પ્રેમી યૌન સંબંધ બનાવતા પહેલા પ્રેમની વાત કરો અને સંબંધ બનાવતા દરમિયાન પુરૂષ જણાવે કે તે તેના પાર્ટનરને કેટલો પ્રેમ કરે છે.

જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે મહિલાઓને યૌન સંબંધ બનાવે છે તેના પતિ દ્વારા કરવામાં આવેલા ફોરપ્લે પણ ખૂબ પસંદ આવે છે. ખાસ કરીને મહિલાઓ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર યૌન સંબંધ બનાવતા પહેલા ફોરપ્લે કરે. એક અભ્યાસમાં મહિલાઓને તેમના પાર્ટનરથી ફરિયાદ હોય છે પાર્ટનર સેક્સ દરમિયાન વાતચીત કરતા નથી આ વાત મહિલાઓને બિલકુલ પસંદ નથી.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, સમાચાર, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *