Other

સેક્સને કરતી વખતે જરૂર કરો આ આસન, મહિલાઓને ખુબ ગમે છે…

સેક્સએ જીવનમાં ઘણો મહત્વ નો ભાગ ભજવે છે. સેક્સ એ માત્ર પ્રક્રિયા નથી પણ તે એક યાદગાર કામ છે જેનાથી તમે જીવનમાં તાજગી અનુભવી શકો છો. તમે તમારા સાથીદાર સાથે હકારાત્મક સંચાર કરવા માંગો તો બની શકે તેટલા આરામદાયક આસન અજમાવો. પણ જો તમારા શરીરનુ વજન વધુ હોય તો ક્યારેક તમને ગમતા આસનો તમે ન પણ અજમાવી શકો.

તેવી જ રીતે જો તમારી સ્ત્રી સાથીદારનુ વજન અથવા શરીર અપ્રમાણ હોય તો તમારે અમુક આસનો સાથે સમજૂતી કરવી પડતી હોય છે. જો કે કેટલાક એવા આસનો છે જે તમને તરોતાજા બનાવી દેશે.

આ અજમાવી જુઓ

જો તમે બન્ને થોડુ વધારે વજન ધરાવતા હોવ તો તમે આ મુજબ કરી શકો. તે પોતાની પીઠ પર છત્તી સૂઈ શકે છે અને તેના પગ ઘૂંટણથી આસાનીથી વાળી શકો છો. તમે તમારા બે પગ વાળીને તેના બે પગ વચ્ચેથી ક્રિયા આગળ વધારી શકો છો. આ સિવાય તમે ડોગી સ્ટાઈલ આસન પણ અપનાવી શકો છો જે સામાન્ય રીતે બન્ને વ્યક્તિ માટે આનંદદાયક છે.

જો તમારી સ્ત્રી સાથીદારનુ વજન યોગ્ય હોય અને તમે વધુ વજન ધરાવતા હોવ તો તમારી પીઠ પર સૂઓ અને તે તમારી ઉપરની બાજુ બેસે. આ દરમિયાન તમે તમારા ઘૂંટણ વાળી દો જેથી તે આગળ વધી શકે. આ આસનને રિવર્ડ્સ કાઈગર્લ કહે છે.

જો તમારા બન્ને વચ્ચે ઊંચાઈનો ખાસ્સો તફાવત હોય તો તમે સ્પૂન પોઝિશન અજમાવી શકો છો. તમારી સ્ત્રી સાથીદારને તમારી આગળ તેની ડાબી કે જમણી બાજુ પર સૂવડાવો અને તમે તેની પાછળ એ જ દિશામાં એ જ બાજુ પર સૂઈને ક્રિયા કરી શકો છો.

આ પોઝિશન બહુ જ નિકટ છે માટે તમે તેની દરેક ક્ષણ માણી શકો છો અને આ આસન કોઈ પણ પ્રકારના શરીર માટે યોગ્ય છે.આ આ પોઝિશન મહિલાઓને ખુબ પસંદ પડે છે.

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *