Other

આ ચાર પોઝિશનમાં સંભોગ કરવાથી મહિલાઓ થઇ જાય છે ખુશ ખુશાલ….

શારીરિક સંબંધ માટે આજ-કાલ લોકો કઈક અલગ-અલગ જ પ્રયોગો કરતા હોય છે. દરરોજ એક જ પ્રકારે શારીરિક સંબંધ બાંધીને માણસો કંટાળી જતા હોય છે. જો તમે મહિલાઓને ચરમ આનંદનો અહેસાસ કરાવવા માંગો છો તો નીચે આપેલા શારીરિક સંબંધની પોઝિશનનો ટ્રાય કરો. આ પોઝિશનમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાઓને ખુશી મળે છે અને કરે છે ઉહ! લાલા…

આ પોઝિશનમાં મહિલા પોતાના પાર્ટનરની ઉપર બેસી જાય છે. સામાન્ય રીતે મહિલાઓને હાવી થવાનું પસંદ હોય છે અને આ પોઝિશનમાં એ વાતનો વધુ અહેસાસ થાય છે. આ પોઝિશનમાં મહિલાઓ ખૂબ જલદી ચરમ સીમા એટલે કે રતિ નિષ્કર્ષની અવસ્થામાં પહોંચી જાય છે. આ દરમિયાન પુરૂષને મહિલાનો પુરો સહયોગ કરવો જોઇએ, અને નીચેથી ઉપર તરફ દબાણ પણ બનાવવું જોઇએ.

મહિલાઓને સ્પૂન ફિટિંગ પોઝિશન પણ ખૂબ પસંદ હોય છે. આ પોઝિશનમાં મહિલા, પુરૂષ એકબીજાના આલિંગનમાં ખોવાઇ જાય છે. પુરૂષ પાછળની તરફ રહે છે અને મહિલાઓને આનંદના ચરમોત્કર્ષ સુધી પહોંચાડે છે.

પહેલી ક્રિયા જેમાં સંભોગ દરમિયાન પુરૂષ મહિલાની ઉપર હોય છે. આ સૌથી જૂની ક્રિયા છે, જેને મહિલાઓ સૌથી વધુ પસંદ કરે છે. આ ક્રિયામાં મહિલાઓને પ્રેમ અને શારીરિક સંબંધ બંનેનો બરાબરનો અનુભવ થાય છે. આ દરમિયાન પુરૂષોને પોતાના વજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને દબાણ યોગ્ય રીતે જાળવી જોઇએ.

સેક્સની સૌથી સારી ક્રિયામાં પુરૂષની જાંધ પર તેની પાર્ટનર બેસી જાય છે. આ ક્રિયામાં બેસીને સંભોગ કરવામાં આવે છે. તેમાં સીધો દિલથી દિલનો સંપર્ક થાય છે. જો આ ક્રિયાની સાથે ચુંબન પણ લેવામાં આવે તો પ્રેમનો અહેસાસ બમણો વધી જાય છે.

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *