NEWS

ઈમરાન ખાનની ઐયાસી: આ મહિલા સાથે બાંધવા માંગતા હતા શારીરિક સંબંધો

આપણે સૌ જાણીએ છીએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન અવાર-નવાર પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમના પર આગળ પણ તેની જ પૂર્વ પત્નીએ શારીરિક સંબંધોને લઇ ઘણા આરોપો લાગાવી ચુકી છે. હવે ફરી એક વખત વિવાદોમાં ઘેરાયા છે.

pakની એક TV ચેનલના હોસ્ટ જેમનું નામ અલી સલીમ છે એમણે દાવો કર્યો છે કે અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચી (Cynthia D. Ritchie) સાથે pakના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સેક્સ કરવા માંગતા હતાં. અમેરિકી મહિલા સિન્થિયા એક બ્લોગર છે. સિન્થિયાએ પાકિસ્તાનના અનેક પૂર્વ નેતાઓ સામે શારીરિક શોષણનો આક્ષેપ મુકીને ખળભળાટ મચાવ્યો હતો.

સલીમે કહ્યું છે કે, ઈમરાન ખાન સિન્થિયાની ખુબ જ નજીક હતાં અને સિન્થિયા સાથે રૂમ પણ શેર કર્યો હતો. સિન્થિયાએ એકવાર સલીમને જણાવ્યું હતું કે, ઈમરાન ખાન તેમની સાથે સેક્સ કરવા માંગતા હતાં.

આપને જણાવી દઈએ કે, સિન્થિયા ડી રિચીએ 10 વર્ષ પાકિસ્તાનમાં વિતાવ્યા છે. સિન્થિયાના બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાઓ સાથે સારા સંબંધો હતા. પરંતુ ત્યારબાદ આ સંબંધોમાં બગડી ગયા હતા.

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ અને સમાચારો વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *