Entertainment

કોરોનામાં પણ લોકોએ કર્યા આવા જુગાડ, જોતા જ હસી પડશો..

ખુશ રહેવું એ કહેવું ઘણું આસન છે, પણ કોઈ નથી જાણતું કે કોણ કયું દુઃખ સાથે લઈને ફરતું હોય છે, આમ જીવનમાં ખુશ રહેવું એ ખુબ જ જરૂરી છે. અને લોકો દિવસભરના થાકના લીધે તણાવમાં જ જીવતા હોય છે. અને માનવામાં આવે છે કે, વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તે અંદરથી ખુશ હશે અને તે પછી તમે ‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે’ એમ કહેવત સાંભળી હશે. તો આજે આ લેખમાં એવી જ કેટલીક ખુબ જ રમુજી તસ્વીરો રજુ કીર છે, જેને જોઇને તમે હસી પડશો, તો જોઈ લો આ મજેદાર તસ્વીરો…

છે ને મજેદાર.

આને શું નામ આપશું ?

આ કોણે કર્યું હવે..

છે ને ગજબ.!

આ તસ્વીર જોતા જ હસી પડશો તમે..

લોકડાઉનમાં કીબોર્ડની હાલત.

આ જોતા જ હસી પડશો તમે.

પેપરનું માસ્ક!

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *