Technology

વૈજ્ઞાનિકોએ વિકસાવી આર્ટિફિશિયલ જીભ, આ વાસ્તુના સ્વાદને પારખવામાં હાલમાં થઇ રહ્યો છે ઉપયોગ

આમ તો વિવિધ સ્વાદ પારખવામાં માનવજીભનો કોઈ વિકલ્પ નથી પરંતુ યુ.કે. ની ગ્લાસગો યુનિવર્સિટીના વિશેષયજ્ઞોએ એક એવું ટેસ્ટર બનાવ્યું છે જે એક જ બ્રાન્ડની જુદા-જુદા બેરલમાંથી નીકળતી વ્હિસ્કિના સ્વાદને પારખી શકે છે. વ્હિસ્કિના સ્વાદને પારખતા આ ટેસ્ટરને આર્ટિફિશિયલ જીભ નામ આપવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ જીભ વડે 99 ટકા સ્વાદની પરખ સાચી પરખ થાય છે. […]

Technology

હ્યુન્ડાઇ દ્વારા નવી Elantra કારનું નવું મોડલ લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

2019 હ્યુન્ડાઇ એલેન્ટ્રા ફેસલિફ્ટને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 15.89 લાખ રૂપિયાથી 20.39 લાખ રૂપિયા સુધીની છે. નવી એલેન્ટ્રા હ્યુન્ડાઇની બ્લુ લિન્ક કનેક્ટેડ કાર ટેક્નોલોજીથી લેસ છે, જેથી તે દેશની પ્રથમ સંપૂર્ણ રીતે કનેક્ટેડ હાઇ-ટેક પ્રીમિયમ સેડાન બની ગઈ છે. આ સિવાય કારની સાથે નવું BS6 સ્ટાન્ડર્ડ એન્જિન આપવામાં આવ્યું છે જે […]

Technology

રિલાયન્સ Jio ની ફરી એક મોટી જાહેરાત, આ ગ્રાહકોએ નહિ આપવા પડે કોલિંગ માટે પૈસા

ગુજરાત ન્યુઝ અને માહિતી Udaan Times: Reliance Jio એ પોતાના ગ્રાહકો પાસેથી Jio સિવાયના અન્ય નેટવર્ક પર કોલ કરવા પર પૈસા લેવાનું નક્કી કર્યું છે. પરંતુ અત્યાર સુધી લોકોને એ મૂંઝવણ હતી કે આ નિયમ ક્યારથી લાગુ થશે. જે બાદ રિલાયન્સ જિયો તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં લોકોને આ મહત્વપૂર્ણ સવાલનો જવાબ મળી ગયો […]

Technology

શું તમે જાણો છો કે લોન્ચિંગ ત્રણ વર્ષ પછી અચાનક જ જિયો કેમ લેવા લાગ્યું કોલિંગના પૈસા, આ છે તેનું કારણ

ગુજરાત ન્યુઝ અને માહિતી ઉડાન ટાઈમ્સ: હવે જિયોથી અન્ય નેટવર્ક્સ પર ક કૉલિંગ કરવા માટે પૈસા આપવા પડશે. જિયોથી જિયો નેટવર્ક પર કૉલિંગ મફત હશે, પરંતુ અન્ય કોઈપણ નેટવર્ક પર કૉલિંગ માટે વપરાશકર્તાઓને પ્રતિ મિનિટ 6 પૈસાના દરે ચૂકવણી કરવી પડશે. જિયોએ જણાવ્યું છે કે હવેથી ગ્રાહકોને Jio થી અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે IUC […]

Technology

આવતી કાલે લોંચ થશે Xiaomi Redmi 8 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi 8 લોન્ચ કરવાની કરવા જઈ રહી છે. 9 ઓક્ટોબરના રોજ ભારતમાં Redmi 8 લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેનું ટીઝર બહાર પાડ્યું છે. આ સ્માર્ટફોનના કેટલાક ફીચર્સની માહિતી બહાર આવી ગઈ છે. મળતી માહિતી મુજબ આ એક બજેટ સ્માર્ટફોન હશે અને તેમાં મોટી બેટરી […]

Technology

BSNL કરી ફેસ્ટિવલ ઓફરની જાહેરાત, હવે 455 દિવસ સુધી ચાલશે આ પ્રીપેડ પ્લાન

BSNL એ તેના હાલના અને નવા યુઝર્સ માટે ફેસ્ટિવલ ઓફરની જાહેરાત કરી છે. BSNL ની આ ઓફર હેઠળ 1,699 રૂપિયાના પ્રીપેઇડ પ્લાન સાથે હવે યુઝર્સને 455 દિવસની વેલીડિટી મળશે. આ ઉપરાંત ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના નવા વપરાશકર્તાઓ માટે 186 રૂપિયા અને 187 રૂપિયા વાળા અપડેટ પ્લાનની પણ ઘોષણા કરી છે. BSNL ના […]

Technology

Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

Samsung એ પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A20s લોન્ચ કર્યો છે. આ ફોન ગેલેક્સી A20 નું અપગ્રેડ વર્ઝન છે. એક અપડેટ મોડેલ તરીકે A 20 ના રીઅર કેમેરામાં ટ્રિપલ કેમેરા સેટઅપ, 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને નવી ડિઝાઇન છે. ગેલેક્સી A 20 ની ભારતમાં પ્રારંભિક કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત બેઝ વેરિયન્ટ […]

Technology

જિયો ફોનની ખરીદી પર જિયોએ જાહેર કરી Diwali Offer માત્ર આટલા રૂપિયામાં ખરીદી શકશો જિયો ફોન

રિલાયન્સ જિયોના સ્માર્ટ ફીચર ફોન Jio Phone ને દિવાળીના તહેવારની સિઝનમાં 699 રૂપિયામાં વેચવામાં આવશે. આ વિશેની માહિતી Reliance Jio એ એક અખબારી યાદી જાહેર કરી છે. જિયો ફોનને જુલાઇ 2017 માં 1,500 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે જિયોની ઓફરની જાહેરાત બાદ Jio ફોન ફક્ત 699 રૂપિયામાં ખરીદી શકાશે. જિયોએ આ ઓફરનું નામ Jio […]

Technology

64MP વાળા Realme XT નું વેચાણ આજથી શરૂ, આ વેબસાઈટ પરથી ખરીદી કરવા પર મળી રહ્યો છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ગત શુક્રવારે ચાઈનીઝ મોબાઈલ કંપની Realme દ્વારા લોન્ચ કરવામાં આવેલા 64 MP કેમેરાવાળા Realme XT આજથી સેલમાં ઉપલબ્ધ થશે. સેલની શરૂઆત આજથી ફ્લિપકાર્ટ અને રીઅલમીના ઓનલાઇન સ્ટોર પર થઈ છે. Realme XT એ ભારતનો પહેલો સ્માર્ટફોન છે જે 64 મેગાપિક્સલના કેમેરા સાથે આવે છે. 15,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લોન્ચ કરાયેલો આ […]

Technology

Realme લાવી 10,000mAh ની પાવર બેન્ક અને વાયરલેસ ઈયરબડ્સ, જાણો કેટલી છે કિંમત

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ચાઇનીઝ મોબાઈલ કંપની રીઅલમીએ હાલમાં જ 64MP કેમેરા વાળા Realme XT સ્માર્ટફોનની સાથે 10,000 mAh ની પાવર બેંક અને રીઅલમી વાયરલેસ ઇયરબડ્ઝ પણ લોંચ કર્યા છે. કંપનીએ આ ઇવેન્ટમાં Realme XT 730G નસ્માર્ટફોન વિશે પણ જાહેરાત કરી દીધી છે. આ સ્માર્ટફોન આગામી ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે. Realme ની 10,000 mAh વાળી પાવર […]