Tech News

રિલાયન્સ જિયોનો મોટો ધમાકો, પ્રત્યેક બ્રોડબેન્ડ કનેકશનની સાથે મળશે આ સુવિધાઓ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ડાયરેક્ટ ટુ હોમ (DTH) અને જિયો કેબલ દ્વારા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પ્રત્યેક બ્રોડબેન્ડ કનેક્શનની સાથે સેટ-ટોપ બોક્સ મફત આપી શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ ઉદ્યોગપતિ અને જિયો કંપનીના માલિક મુકેશ અંબાણીની કંપની જિયો દ્વારા ઓપ્ટિકલ ફાઇબર આધારિત જિયો ફાઇબર […]

Tech News

WhatsApp માં ટૂંક સમયમાં જ આવી શકે છે Instagram જેવી આ સુવિધા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જો તમને વોટ્સએપમાં ફોટા અને વીડિયો શેર કરવાનું પસંદ છે તો તમારા માટે એક ખુશખબર છે. હાલ વોટ્સએપમાં ટેક્સ્ટ મેસેજ, સ્ટેટ્સ, વિડિઓ, ફોટા અને GIFs શેર કરવાનો વિકલ્પ મળે છે. જોકે હવે જાણવા મળ્યું છે કે ફેસબુકની માલિકીની સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપમાં એક નવી Boomerang સુવિધા શામેલ કરવામાં આવી રહી છે. વ્હોટ્સએપ […]

Tech News

રિલાયન્સ જીયોનો મોટો ધમાકો, આ ગ્રાહકોને બે મહિના માટે ફ્રી માં મળશે જિયો ફાઈબર સેવા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સેવા ‘જિયો ફાઇબર’ 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાની છે. આ સેવા ફક્ત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ નહિ પરંતુ ફિક્સ લાઇન ટેલિફોન અને ટેલિવિઝન સેટ-ટોપ બોક્સની સુવિધા પણ આપશે. એટલું જ નહીં, રિલાયન્સ ખાસ ઓફરો હેઠળ પ્રથમ બે મહિના આ સેવાને મફત પણ રાખી શકે છે. જો કે જિયો ફાઇબરના પ્રિવ્યું ગ્રાહકોને […]

Tech News

જાણો શું છે Redmi Note 7 Pro અને Redmi Note 8 Pro માં તફાવત, કયો ફોન છે બેસ્ટ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: મોબાઈલ કંપની Xiaomi એ આજે ​​ચીનમાં આયોજિત એક કાર્યક્રમમાં Redmi Note 8 Pro લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન Redmi Note 7 Pro નું આગળનું વર્ઝન છે. Redmi Note 7 Pro ભારતમાં એકદમ લોકપ્રિય બન્યો છે અને એવી અપેક્ષા કરવામાં આવે છે કે Redmi Note 8 Pro પણ ઘણો લોકપ્રિય થશે. પરંતુ […]

Tech News

Renault Triber અને Hyundai Grand i10 Nios માંથી કઈ કાર લેવી વધુ સારી, વાંચો સંપૂર્ણ માહિતી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: લાંબી પ્રતીક્ષા પછી ગત બે દિવસ પહેલા Renault Triber કારને ભારતમાં લોન્ચ કરવામાં આવી. સૌથી મહત્વની વાત એ છે કે કંપનીએ આ 7 સીટર કારની શરૂઆતની કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી રાખી છે. એવામાં તાજેતરમાં જ લોન્ચ થયેલ Hyundai ની Grand i10 Nios ને Triber થી કડક ટક્કર મળી શકે છે. […]

Tech News

Vodafone એ રજૂ કર્યો 70 દિવસની વેલિડિટી વાળો નવો પ્લાન, આટલા રૂપિયા ચૂકવીને કરાવી શકશો એક્ટિવ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: લાંબી વેલીડિટી ઇચ્છતા વપરાશકર્તાઓ માટે Vodafone એ 299 રૂપિયાનો નવો પ્રિપેઇડ પ્લાન રજૂ કર્યો છે. વોડાફોનના 299 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 70 દિવસની વેલિડિટી મળશે. વોડાફોન તેના 299 રૂપિયા વાળા પ્લાનમાં 3 જીબી 4G ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને સમગ્ર વેલિડિટી દરમિયાન એટલે કે 70 દિવસ માટે 1000 SMS આપી રહ્યું છે. […]

Tech News

Amazon ની નવી સર્વિસ, હવે માત્ર બે કલાકમાં તમારા સુધી પહોંચશે સમાન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: અમેરિકન ઇ-કોમર્સ કંપની Amazon એ ભારતમાં “2 કલાકમાં ડિલિવરી” સેવા શરૂ કરી છે. તેને Amazon Fresh Store તરીકે ઓળખવામાં આવશે. નામથી જ સ્પષ્ટ છે કે, ઓર્ડર કરેલો માલ આ સેવા હેઠળ ઑર્ડર આપ્યાના 2 કલાકની અંદર તમારા સુધી પહોંચી જશે. Amazon Fresh Store પરથી તમે ફક્ત કરિયાણાની જ વસ્તુ ઓર્ડર કરી શકશો. […]

Tech News

BSNL એ લોન્ચ કર્યો નવો પ્લાન, 49 રૂપિયામાં 180 દિવસ માટે મળશે આ સુવિધા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: સરકારી ટેલિકોમ કંપની BSNLએ પ્રીપેડ વપરાશકર્તાઓ માટે નવી વેલિડિટી એક્સ્ટેંશન યોજના રજૂ કરી છે. આ યોજનાનું નામ PV -49 રાખવામાં આવ્યું છે. આ પ્લાનમાં ગ્રાહકોને 180 દિવસની વેલિડિટી મળશે. આ ઉપરાંત મફત મોબાઇલ ડેટા અને વોઈસ કોલિંગનો પણ લાભ મળશે. BSNL PV-49 એ પ્રીપેડ રિચાર્જ વાઉચર છે, જે 49 રૂપિયામાં ઉપલબ્ધ થશે. […]

Tech News

ભારતમાં Xiaomi એ લોન્ચ કર્યો Mi A3 સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ખાસિયત વિષે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Mi A3 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ One ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સુવિધાઓની વાત કરીએ તો, તેમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. કંપનીએ ભારતમાં આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા રાખી છે, આ કિંમત 4GB + […]

Tech News

Jio Fiber: ફ્રી LED અને સેટઅપ બોક્સ મેળવવા માટે ખરીદવો પડશે આ પ્લાન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: રિલાયન્સ જિયોની ફાઇબર સર્વિસ શરૂ થવાના હવે બસ થોડા દિવસો બાકી છે. આગામી 5 સપ્ટેમ્બરે Jio Fiber સમગ્ર દેશભરમાં શરૂ કરવામાં આવશે. જો કે બધાને સૌથી વધુ રાહ ફ્રી LED ટીવી અને 4k રીઝોલ્યુશનવાળા સેટઅપ બોક્સની છે. જિયોએ તેની ફાઇબર સર્વિસ માટે 700 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીની યોજનાઓની સ્કીમ રાખી છે. […]