Tech and Gedgats

અત્યાર સુધીનો સૌથી સસ્તો iPhone આગામી વર્ષની શરૂઆતમાં થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી હશે તેની કિંમત

iPhone 11 સીરીઝ લોન્ચ થઈ ત્યારથી સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે iPhone SE 2 લોન્ચ કરવામાં આવશે અને આવતા વર્ષની શરૂઆતમાં અથવા માર્ચ મહિના પહેલા કંપની iPhone SE 2 લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે iPhone SE એપલ કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન હતો અને તેની જેમ જ પર iPhone SE 2 ની […]