Story Success Success Story

આજની મહિલાઓને તેમજ યુવાનોને આ સ્ટોરી ખૂબ કામ આવશે, 1 મીનીટ કાઢીને વાંચી લો.

એક પક્ષી હતું જેને એના માલિકે પીંજરા માં જ કેદ કરી ને રાખ્યું હતું. એ ક્યારેય બહાર ઉડતું ના હતું અને હંમેશા પીંજરામાં જ રહેતું હતું. જાણે કે, પીંજરામાં જ જન્મ લીધો અને એમાં જ મોટું થશે અને લગભગ એમાં જ મરી જશે. એક વાર તેના માલિકથી પીંજરું ખુલ્લું રહી ગયું. છતાં એ પક્ષી બહાર […]

Story

આણંદના આ મહિલા જજે અને તેમના જિલ્લા વિકાસ અધિકારી પતિએ જે નિર્ણય લીધો તેને જાણીને તમે પણ કહેશો વાહ સાહેબ વાહ

આણંદ જિલ્લાની એક ખૂબ જ સુંદર ઘટના સામે આવી છે. આણંદ જિલ્લા ન્યાયાધીશ અને તેના જિલ્લા વિકાસ અધિકારી પતિએ એક બાળકીને દત્તક લીધી હતી. બાળકીની માતાનું જન્મ આપ્યા બાદ મોત નીપજ્યું હતું. બાળકના પિતા પણ તેના જન્મથી દુ:ખી થયા હતા. તેને ચિંતા હતી કે તે બાળકીને કેવી રીતે ઉછેરશે તેમને પહેલેથી જ બે પુત્રી છે. […]