Sport

ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ભારત પહોંચી સાઉથ આફ્રિકાની ટિમ, આ તારીખે રમાશે પ્રથમ મેચ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ક્વિન્ટન ડી કોકની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ આજ રોજ શનિવારે ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ભારત પહોંચી છે. ફાસ્ટ બોલર કેગિસો રબાડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘ભારતમાં આવીને ખુદને રોમાંચિત અનુભવું છે અને ફરીથી ક્રિકેટ રમવાની રાહ છે.’ દક્ષિણ આફ્રિકાની ટિમ ​​પ્રવાસની શરૂઆત 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાળામાં રમાનારી […]