International National News Analysis News India

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી સાઉથ મૂવીઝની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના અડધા નગ્ન ફોટાઓને કારણે ચર્ચામાં છે. ખરેખર, તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે. ફોટા શેર કર્યાના થોડા કલાકો પછી, સેમિ બનાવટી નકલી ફોટા વાયરલ થવા લાગ્યા. ખરેખર, રમ્યાએ બ્લુ સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર […]

News India

પાંચ વર્ષથી દેશમાં સર્કસ ચાલી રહ્યું છે અને મોદી ‘સર્કસના સિંહ’ છે: કોંગ્રેસના આ નેતાનું નિવેદન

લોકસભા ચૂંટણીમાં નેતાઓની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. આ ક્રમમાં હવે પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહ પણ કુદી પડ્યા છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. મીડિયા સાથે વાતચીત કરતાં મનપ્રીત સિંહે પીએમ મોદીને ‘સર્કસના સિંહ’ ગણાવ્યા છે. વધું માં કહ્યુ કે,પીએમ મોદી પોતાની જાતને હિન્દુસ્તાનનો શેર કહે છે. ખરેખર […]

News India

પંજાબ આઝાદી માટે લડાઇ લડી રહ્યુ હતુ ત્યારે RSS ચમચાગીરીની ભુમિકા ભજવતું હતુ: કોંગ્રેસ

પ્રિયંકા ગાંધી એ પંજાબમાં ચૂંટણી પ્રચાર નાં સમય દરમ્યાન RSS પર નિશાન તાક્યુ હતુ. જનસભા માં સંબોધિતી વખતે કહ્યું હતુ કે, જ્યારે પંજાબ દેશની આઝાદી માટે લડાઇ લડતુ હતુ ત્યારે RSSના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યાં હતા. તેમણે આઝાદીના આંદોલનમાં કોઇ લડાઇ નથી લડી. પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાદળ વાળા નિવેદનને લઇને વડાપ્રધાન મોદી […]

News India

ખાતર કૌભાંડ મામલો: ખેડૂતોને નથી અપાવી શકતા ન્યાય, પ્રજાના પૈસાનો વેડફાટ: કોંગ્રેસ

રાજ્યમાં ખાતર કૌભાંડ વચ્ચે રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસનો સીધો જ આક્ષેપ સરકાર પર છે કે આ મામલે સરકારના મંત્રીઓથી લઈને કંપનીના ટોચના અધિકારીઓએ કરોડો નહી પણ અબજોનું કૌભાંડ કર્યુ છે. હવે ઢાંકપિછોડો કરવા હવાતિયા મારી રહ્યા છે. ખાતર કૌભાંડમાં તોલમાપ વિભાગની પણ મૂકદર્શક ની ભૂમિકા રહી છે તેના પરથી શંકા પ્રેરે છે. તોલમાપના અધિકારીઓએ […]

News India

ઈરાન સાથે નાં તણાવથી ઉશ્કેરાયુ છે અમેરિકા, સાઉદીના બે તેલના જહાજો પર હુમલો

અમેરિકા અને ઈરાન સાથે વધી રહેલા તણાવ ની પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ સાઉદી અરબને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાએ સંયુક્ત અરબ અમીરાતના ફુજૈરામાં સાઉદી અરબના બે તેલના જહાજો પર હુમલો કર્યો છે. પણ હજુ સુધી અમીરાતે સ્પ્ષ્ટતા કરી નથી કે હુમલા પાછળ જવાબદાર કોણ છે. સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલીદ અલ ફલીહે જણાવ્યું છે કે, તેમના […]

News India

કલકત્તા માં અમિત શાહની રેલીમાં જોરદાર હંગામો, પોલીસના લાઠીચાર્જ વચ્ચે પથ્થરમારો

ગત રોજ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે હંગામો થયો છે. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ભાજપના કાર્યકરોએ ભારે હંગામો કર્યો છે. હાલમાં રેલીમાં સામસામે પથ્થરમારો ચાલી રહ્યો છે. અમિત શાહનું આ શક્તિ પ્રદર્શન મમતાના ગઢમાં ભારે પડી શકે છે. કોલકતામાં ભાજપના રોડ શો દરમિયાન હંગામો થયો હતો. એક તરફ રોડ શો ચાલી રહ્યો હતો તો […]

News India

રાજ્યની જેલોની સાચી વાસ્તવિકતા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે

નડિયાદની બિલોદરા જેલમાં વીઆઈપી કેદીઓ પાસેથી  રકમ મેળવીને મનપસંદ સુવિધા પુરી પાડવામાં આવતી હોવાનો કેદીઓ દ્વારા ખુલાસો કરવા મા આવયો હતો. આજે જેલમાં તપાસ કરવામાં આવી તયારે જાણવા મળ્યું કે, બીજી તરફ જેલની અંદર ડી.જે પાર્ટી અને ડાન્સરોનો ભાવ રૂ.1.50 લાખ જેલરો દ્રારા લેવાતા હોવાનો ગંભીર આરોપ કેદીઓ દ્વારા કરવામા આવયો છે. જેલમાં પશુ જેવો […]

News India

ઈન્દોર પહોંચેલા પ્રિયંકા ગાંધી સામે લાગ્યા મોદી મોદીના નારા, પ્રિયંકાએ કાર્યકર્તાઓ સામે જઈ જે કર્યું તેનાથી લોકો ચોકી ગયા

ઇન્દોરમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પીએમ મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવનાર લોકો સાથે હાથ મિલાવ્યો. પ્રિયંકા ગાંધી એ પોતાનો કાફલો ઈન્દોરની સડક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સડક કિનારે ઊભેલા કેટલા લોકોએ મોદી-મોદીના નારા લગાવાવની શરૂઆત કરી હતી. જેને સાંભળીને પ્રિયંકા ગાંધીએ પોતાના કાફલાને ઉભો રખાવ્યો. મોદી-મોદીના નારા લગાવનાર […]

News India

ઇન્ડિયન આર્મી નો યુનિફોર્મ બદલવા માટે નો પ્રસ્તાવ, જાણો સમાચાર વિગતે

ભારતીય આર્મીના યૂનિફોર્મમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભારતીય આર્મીના યૂનિફોર્મને વધુ સ્માર્ટ અને વધુ આરામદાયક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આર્મી યૂનિફોર્મમાં કયા બદલાવ કરવામાં આવી શકે છે તેને લઇને આર્મી હેડક્વાર્ટરબમાં તહેનાત આર્મી કમાંડર અને આર્મી ઓફિસર્સને પણ સૂચનો આપવા કહ્યું છે. આર્મી હેડક્વાર્ટરમાં સીનિયર અધિકારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં […]

News India

કોંગ્રેસની આગેવાનીવાળી વિપક્ષ બેઠક માટે મમતાએ ના કહ્યુ તો માયાવતી-અખિલેશનું મૌન

લોકસભાની ચૂંટણીનાં રિઝલ્ટ પહેલા વિપક્ષને એકજૂટ રાખવા અને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતની રણનીતિને લઇને હાલ વિપક્ષમાં ફૂટ જોવા મળી રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરિણામ અગાઉની વિપક્ષની બેઠકમાં ઉપસ્થિત રહેવાને લઇને ના કહી દીધી છે. જ્યારે બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે હાલમાં આ બેઠકને લઇને મૌન સાધ્યું છે. […]