National

99% લોકો નહિ જાણતા હોય પ્રધાનમંત્રી જન-ધન યોજનાની આ વાતો વિશે, આટલા બધા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..

આમ તો સરકાર ઘણી બધી યોજનાઓ બહાર બહાર પાડે છે, અને લોકો તેનો લાભ પણ લેતા હોય છે, પરંતું બધા જ લોકો આંબો લાભ કદાચ ન પણ લેતા હોય. અને યોગ્ય માહિતીનો અભાવ અને અપૂરતી માહિતીના લીધે ઘણી વખત લોકો સરકાર તરફથી મળતી આવી યોજનાઓનો લાભ લઇ શકતા નથી. પરંતું આજે આ લેખમાં એવી જ […]

National

પાલનપુરના ખોડલા ગામનો વીર જવાન શહીદ થતા આખું ગામ હિબકે ચડ્યું…વીર જવાન અમર રહે..

આપણે એમ કહી શકીએ કે, આપણા દેશની આર્મીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને એક કોઈ પણ અપેક્ષા વિના નિસ્વાર્થ પણે તેમનો જીવ પણ આપી દેવા આપણા દેશના જવાનો દિવસ રાત દેશની રક્ષા કરે છે. પશ્ચિમ બંગાળમાં ફરજ નિભાવી રહેલા પાલનપુર તાલુકાના ખોડલા નામના ગામના જવાન ભેમજીભાઈ બોકા શહીદ થયા છે. અને તેમના નશ્વર […]

National

ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

ગુજરાત ન્યુઝ અને માહિતી, દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનથી નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે કામ ભારતના દુશ્મનો કરી શક્યા નહીં તે કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂઠું કહ્યું હતું કે કાળા નાણાં […]

International National News Analysis News India

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી સાઉથ મૂવીઝની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના અડધા નગ્ન ફોટાઓને કારણે ચર્ચામાં છે. ખરેખર, તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે. ફોટા શેર કર્યાના થોડા કલાકો પછી, સેમિ બનાવટી નકલી ફોટા વાયરલ થવા લાગ્યા. ખરેખર, રમ્યાએ બ્લુ સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર […]

National

કલમ 370 હટાવ્યા બાદ પહેલવાર શ્રીનગર પહોંચી EU સાંસદોની ટીમ, જમ્મુ કાશ્મીરમાં જઈને કરશે આ કામ

યુરોપિયન યુનિયન (EU) ના 28 સાંસદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગર પહોંચ્યા છે. 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવ્યા પછી કોઈ વિદેશી પક્ષનો આ પહેલો કાશ્મીર ખીણ પ્રવાસ છે. ત્યાં આ તમામ સાંસદો રાજ્યપાલ સત્યપાલ મલિક, સ્થાનિક અધિકારીઓ અને અહીંના રહેવાસીઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય શ્રીનગરની પ્રખ્યાત ડલ ઝીલની પણ મુલાકાત લેશે. આ સાંસદોએ […]

National

હવે ટ્રેનમાં પણ ફ્રી Wi-Fi આપવાની તૈયારીમાં મોદી સરકાર, મોદી સરકારના આ મંત્રીએ કરી જાહેરાત

ભારતના રેલ્વે સ્ટેશનોમાં Wi-Fi સેવા શરૂ કર્યા પછી સરકાર હવે ટ્રેનોમાં પણ ફ્રી Wi-Fi સેવાઓ આપવાની તૈયારી કરી રહી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે શેર કરી છે. આ સાથે જ તેમણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સમયસીમા વિશેની પણ માહિતી આપી છે. પિયુષ ગોયલે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર સાડા ચાર વર્ષમાં ટ્રેનોમાં […]

National

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: આ બૉલીવુડ સિતારોએ કર્યું મતદાન

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું છે. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપીના ગઠબંધન વાળી રાજનૈતિક લડાઈનું પરિણામ ઈવીએમમાં કેદ થયું છે. આજે મતદાન દરમિયાન બોલિવૂડની હસ્તીઓ પણ ઉત્સાહભેર મતદાન માટે મતદાન મથક પર જોવા મળી હતી. બૉલીવુડ અભિનેતા આમિર ખાને પોતાનો મત આપ્યા બાદ બાંદ્રા (વેસ્ટ) મતદાન મથકની બહાર મીડિયા સાથે વાત કરતા […]

National

ખેડૂતો અને અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિ પર પૂર્વ PM મનમોહનસિંહના PM મોદી પર આકરા પ્રહારો, જાણો શું કહ્યું

કોંગ્રેસના વરિષ્ઠના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ચૂંટણી પ્રચાર માટે મુંબઈ પહોંચેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વિનિર્માણ વિકાસદર છેલ્લા ચાર […]

National

કોર્ટના નિર્ણય પહેલા સાક્ષી મહારાજની ભવિષ્યવાણી, કહ્યું આ તારીખથી શરૂ થશે રામમંદિરનું નિર્માણ

ભાજપના નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 6 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. આકસ્મિક રીતે 6 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે વર્ષ 1992 માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. સાક્ષી મહારાજે કહ્યું હતું કે, આખા વિશ્વની અને ભારતના તમામ ધર્મચાર્યોની નજર અને હું તો […]

National

અયોધ્યા કેસ: બધા પક્ષોની દલીલ પૂર્ણ, આ તારીખ પહેલા સુપ્રિમ કોર્ટ આપી શકે છે અંતિમ નિર્ણય

અયોધ્યા કેસમાં 6 ઓગસ્ટથી ચાલી રહેલ નિયમિત સુનાવણી તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ પૂર્ણ થઈ છે અને સુપ્રીમ કોર્ટે નિર્ણય મુલતવી રાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી નિર્ણય આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. […]