National News

કેન્દ્રીય મંત્રી અરુણ મેઘવાલના આ નિવેદનથી મંદીનો સામનો કરી રહેલ ઓટો ઇન્ડસ્ટ્રીને મળી શકે છે રાહત

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા ઓટો સેક્ટર અંગે કેન્દ્રીયમંત્રી અરુણ મેઘવાલનું કહેવુ છે કે, કેન્દ્ર સરકાર મંદીને નાબૂદ કરવા માટે ઓટો ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. અરુણ મેઘવાલે એમ પણ કહ્યું છે કે સરકાર વાહનોની ખરીદી પર GST ઘટાડો કરવાની વિચારણા કરી રહી છે. જો આવું થશે તો મંદીનો સામનો […]

National News

ગુજરાત પોલીસની મોટી સફળતા, પ્રતિબંધિત સંસ્થા સિમિના અધ્યક્ષ શાહિદ બદ્રની કરી ધરપકડ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસે સિમી (સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના પૂર્વ અધ્યક્ષ શાહિદ બદ્રની ધરપકડ કરી છે. રાજદ્રોહના કેસમાં શાહિદ બદ્રની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં ભુજની એક અદાલતે શાહિદ બદ્રની વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સિમીના ભૂતપૂર્વ અધ્યક્ષ શાહિદ બદ્ર વિરુદ્ધ અનેક […]

National News

રિમાન્ડ બાદ ચિદમ્બરમને ધકેલી દેવાયા તિહાડ જેલ, આ તારીખ સુધી રહેવું પડશે જેલમાં

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને સીબીઆઈની રાઉઝ રેવન્યુ કોર્ટે આઇએનેક્સ મીડિયા કેસ મામલામા 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ દ્વારા જામીન માટે અરજી દખ કરવામાં આવી હતી, જે કોર્ટે નામંજૂર કરી છે. આપણે જણાવી દઈએ કે, ચિદમ્બરમને તિહાડમાં જેલ નંબર 7 માં […]

National News

એમિટી યુનિવર્સસિટીમાં છોકરીઓ સાથે ઝગડા બાદ મારવામાં આવેલા વિદ્યાર્થીઓને દેશભરમાંથી સમર્થન મળતા પોલીસ એક્શનમાં, ત્રણ છોકરાઓની કરી ધરપકડ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: નોઈડાના સેક્ટર 125 માં એમિટી યુનિવર્સિટીમાં 28 ઓગસ્ટના રોજ કાર પાર્કિગને લઈને બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ મારામારી પણ થઈ હતી. મળતા અહેવાલો અનુસાર, એક જૂથે બીજા જૂથના છોકરાઓને ખરાબ રીતે માર માર્યા હતા. આટલું ખરાબ કે બે છોકરાઓ – હર્ષ અને માધવ લોહીલુહાણ થઈ ગયા હતા. હર્ષને 7 […]

National News

સીબીઆઈ કસ્ટીડીમાં ફસાયેલા કોંગ્રેસ નેતા ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટ બહાર GDP મુદ્દે આ રીતે મોદી સરકારને કરી દીધો કટાક્ષ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી તથા પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ હાલમાં આઇએનેક્સ (INX) મીડિયા સાથે જોડાયેલ કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. જેના કારણે સીબીઆઈ તેમને પૂછપરછ કરી રહી છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સીબીઆઈની ટિમ ગત રોજ 3 સપ્ટેમ્બરે ચિદમ્બરમને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અમે […]

National News

હાથી પર સવાર થઇ રાઇફલ લહેરાવતા હોવાનો ભાજપના આ ધારાસભ્યનો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: જો કોઈ ધારાસભ્ય જ કાયદો તોડવાનું કામ કરશે તો શું કહીશું. અમે અહીં બિહારના પશ્ચિમ ચંપારણના લોરિયા વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનય બિહારીની વાત કરી રહ્યા છીએ. હાલના દિવસોમાં ધારાસભ્ય વિનય બિહારીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક હાથી પર સવાર થઈને હથિયાર […]

National News

રાનુ મંડલને મળ્યું વધુ એક સોન્ગ, રેકોર્ડિંગ વિડીયો સોશિઅલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવવાનાર રાનુ મંડલ હાલના દિવસોમાં સોશિઅલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ ના સોન્ગ ‘તેરી મેરી કહાની….’ ને રેકોર્ડ કર્યું હતું. રાનુ મંડલનો આ સોન્ગ રેકોર્ડિંગ દરમિયાનનો વિડીયો ખુબ વાયરલ થયો હતો અને લોકોને […]

National News

નાણામંત્રી સિતારમણની બેંકોના વિલીનીકરણને લઈને મોટી જાહેરાત, વિલીનીકરણ બાદ રહેશે આ 12 સરકારી બેંકો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: આજ રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કિંગ સેકટરને લઈને મોટી જાહેરાત કરી છે. આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી નાણામંત્રી નિર્મલા સીતારમણએ 10 સરકારી બેન્કોના વિલીનીકરણની જાહેરાત કરી છે. આ વિલિનીકરણ બાદ દેશમાં ચાર મોટી સરકારી બેંકો બનશે, જેનો કુલ કારોબાર 55.81 લાખ કરોડ નો થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં દેશભરમાં કુલ 27 […]

National News

હવે ચિદમ્બરમના વકીલો જ માંગે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટીડી, આ છે તેનું કારણ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી  ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. ચિદમ્બરમના રિમાન્ડની સાથે જ હવે ખૂબ ચર્ચા થઈ રહી છે કે શું ચિદમ્બરમ કાનૂની દાવ અને સીબીઆઈના પેંચમાં ફસાઈ જશે? સ્થિતિ તો એવી છે કે ચિદમ્બરમને શુક્રવારે સાંજે જ તિહાર જેલ મોકલી દેવાશે. ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલવાથી બચવા […]

National News

પાકિસ્તાનની નાપાક હરકત, ફરી Loc પર કર્યો ગોળીબાર, ત્રણ કલાક સુધી શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર યુદ્ધવિરામ (સીઝફાયર) નો ભંગ કરવામાં આવી છે. પાકિસ્તાન આજે ફરીથી LoC પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગને કારણે ઘણા બાળકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. ત્રણ કલાક સુધી ચાલેલા આ […]