Knowledge

પૈસા બગાડવાની જરૂર નથી..હવે ઘરે બેઠા જ તમારા ચુંટણી કાર્ડમાં બદલો સરનામું, જાણી લો આ સરળ રીત…

આપણે સૌ જાણીએ જ છીએ કે ઘણી વખત કોઈ કાર્ડમાં કોઈ માહિતી ખોટી આવી ગઈ હોય તો તેને સુધારવાની જરૂર રહેતી હોય છે. અને તેના માટે લોકોને ધક્કા ખાવા પડતા હોય છે. આ સિવાય અત્યાર સુધી આધાર કાર્ડમાં કોઈ પણ બદલાવ કરવો હોય તો પહેલા સુવિધા મળી રહેતી હતી પરંતુ હવે વોટર આઈડી માં પણ […]

Knowledge

ચાણક્યનીતિ પ્રમાણે જાણો પત્ની અને મિત્ર કેવા હોવો જોઈએ, આ વાત જાણ્યા બાદ ક્યારેય નહી થાવ દુઃખી…

સામાન્ય રીતે આપણે સો કોઈએ આચાર્ય ચાણક્યનું નામ સાંભળ્યું જ હશે. તેમણે આપેલી નીતિઓનું જો પાલન કરવામાં આવે તો વ્યક્તિનું પૂરેપૂરું જીવન સફળ થઇ જાય એમ કહી શકાય. અને રાજનીતિ અને કુટનીતિના પિતામહ ગણાતા એવા આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં ખુબ જ સારું વર્ણન કર્યું છે. અને તેમણે ઘણી બધી બાબતો વિશે જાણકારી પણ આપી છે. […]

Knowledge

તાજમહેલ-આગ્રાને પાછળ છોડી દુનિયા ટોપ દસ ઉભરતા ફરવાલાયક સ્થળમાં ભારતના આ શહેરનું નામ થયું શામેલ

થોડા સમય પહેલા સુધી ભારત આવનારા વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદગીકાર સ્થળ તરીકે આગ્રા શહેર ગણાતું હતું, પરંતુ હવે નેસ્ટ ફરવાલાયક સ્થળ તરીકે તાજનગરી આગ્રા પાછળ જતું જણાઈ રહ્યું છે. એક ટ્રાવેલ વેબસાઇટના સર્વે અનુસાર વધારે વિદેશી પ્રવાસીઓ હવે આગ્રાને બદલે રાજસ્થાનના જોધપુરમાં આવવાનું પસંદ કરી રહ્યા છે. વેબસાઇટના ડેટા અનુસાર, વર્ષ 2020 સુધીમાં રાજસ્થાનનું જોધપુર […]

Knowledge

ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના જ નહીં, પરંતુ આ સાત અતિ સુંદર સ્થળો માટે પણ પ્રખ્યાત છે ચીન

વિશ્વની સૌથી લાંબી દિવાલ માટે આખી દુનિયામાં પ્રખ્યાત ચીનમાં અન્ય ઘણા એવા પર્યટન સ્થળો છે જે લાંબા સમયથી પ્રવાસીઓની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના’ એ વિશ્વની સૌથી લાંબી દીવાલ છે. ચીનના પ્રતિષ્ઠિત પ્રતીકોમાંની એક આ દીવાલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં પણ દાખલ છે. […]

Knowledge

જાણો દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી CBI સાથે સંકળાયેલી મહત્વની બાબતો

ભારતમાં બીજા દેશોની જેમ પોતાની ઉચ્ચ તપાસ એજન્સીઓ છે જે દેશમાં થનાર મોટા ગુનાઓની તપાસ કરે છે અને તેની ગૂંચવણોને ઉકેલીને સાચા ગુનેગાર ને પકડે છે. ભારતની બઘી તપાસ એંજન્સીઓ માં સીબીઆઈ (CBI) સૌથી મોખરે છે. CBI દેશમાં મોટી ગુનાહિત પ્રવૃતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ બાબતોની તપાસ કરે છે. CBI નું પૂરું નામ કેન્દ્રીય […]

Knowledge

વાંચો પરમવીર ચક્ર મેળવનાર ભારતમાતાના વીર પુત્ર અબ્દુલ હમીદની કહાની કે જેમને એકલાએ ઉડાવી દીધા હતા આઠ પાકિસ્તાની ટેન્ક

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: 1947-49 દરમિયાન પાકિસ્તાન સાથે થયેલા કાશ્મીર યુદ્ધમાં ભારતે તેના ઘણા સૈનિકોને ગુમાવ્યા હતા. ત્યારે પાકિસ્તાને લાગ્યું કે ભારત તેની સૈન્ય ક્ષમતા કરતાં ઘણું નબળું છે. આ જ ગેરસમજને લઈને પાકિસ્તાને ફરીથી 1965 માં યુદ્ધ કર્યું હતું, જેનો ભારત તરફથી પાકિસ્તાનને યોગ્ય જવાબ મળ્યો હતો. આ યુદ્ધમાં વીર અબ્દુલ હમીદ એક હીરો તરીકે […]

Knowledge

જાણો શું છે કલમ 371, જેની જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ થઇ રહી છે ચર્ચા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદ હવે કલમ 371 એ પણ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે, જે અન્ય રાજ્યો ખાસ કરીને ઉત્તરપૂર્વના રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે. જે રાજ્યો માટે કલમ 371 A હેઠળ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગના રાજ્યો ઉત્તર પૂર્વના છે અને […]

Knowledge

વિશ્વભરના મોટાભાગના દેશો થયા છે ચંદ્ર મિશનમાં નિષ્ફ્ળ, છેલ્લા 60 વર્ષમાં 109 માંથી માત્ર આટલા ચંદ્ર મિશનોને જ મળી છે સફળતા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ચંદ્રયાન -2 ની નિષ્ફળતાને કારણે આખો દેશ ગમગીન છે. દરેકના મનમાં એ જ સવાલ ઉભો થાય છે કે આ મિશનમાં ક્યાં ભૂલ થઈ. આ દરમિયાન યુએસ સ્પેસ એજન્સી નાસાના ડેટા પર નજર નાખીએ તો છેલ્લા 60 વર્ષમાં ચંદ્ર મિશનમાં સફળતા માત્ર 60 ટકા મિશનોને સફળતા પ્રાપ્ત થઈ છે. નાસાના જણાવ્યા અનુસાર છેલ્લા […]

Knowledge

જાણો ભારતના ચંદ્રયાન 1 મિશન વિષે, જ્યારે વિશ્વમાં પહેલી વાર ભારતે ચંદ્ર પર શોધી કાઢ્યા હતા પાણીના પુરાવા

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ભારતના ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્ર પર લેન્ડ થયા પહેલા વિક્રમ લેંડરનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે ટૂટી ગયો હતો. તેમ છતાં ભારતે ચાંદ્રાયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સુધી પહોંચાડીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલાં ભારત દ્વારા મોકલવામાં આવેલા સંશોધન યાન ચંદ્રયાન-1 એ ચંદ્રની જમીનમાં પાણી હોવાના પુરાવા શોધ્યા હતા. આ શોધ માટે સમગ્ર વિશ્વએ […]