Jeevan Charitra

શનિવારના દિવસે ભૂલથી પણ ઘરે ના લાવતા આ વસ્તુઓ, શનિ થઇ શકે છે ભારી…

આપણા હિંદુ ધર્મમાં આપણે સૌ જાણીએ જ છીએ તેવી રીતે જુદા જુદા વારે અલગ ભગવાનનું મહત્વ માનવામાં આવે છે. અને તેવી જ રીતે શનિદેવ અને ભક્ત હનુમાનની ઉપાસના માટેનું દિવસ એ શનિવાર ખુબ જ શુભ માનવામાં આવે છે. અને આની સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે, શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદથી વ્યક્તિના જીવનની બધી […]

Facts Gujarat Jeevan Charitra NEWS

અમિતાભ બચ્ચનની પાંચ સૌથી મોંઘી ચીજો જાણીને ઉડી જશે.

અમિતાભ બચ્ચનની પાંચ સૌથી મોંઘી ચીજો જાણીને ઉડી જશે. હેલો હેલો મિત્રો સ્વાગત છે અમિતાભ બચ્ચન બોલિવૂડ એક્ટર છે. ધનિક લોકોની ગણના અભિનેતાઓની સૂચિમાં કરવામાં આવે છે. તેમનો બંગલો ચાલુ જ છે. પરંતુ આજે આપણે આવી જ કેટલીક વાતો જાણીશું. જે અમિતાભ બચ્ચન સાથે છે. અને તે ખૂબ ખર્ચાળ છે.  1 પેન– મિત્રો અમિતાભ બચ્ચનને […]

Jeevan Charitra

ચાણક્ય નીતિ: આવા મિત્રો કરી શકે છે તમને બરબાદ, જલ્દી થઈ જાવ તેનાથી દૂર

ઉડાન ટાઈમ્સ: આચાર્ય ચાણકયએ સુસંગત અને કુસંગતથી વ્યક્તિના જીવનમાં પડનાર પ્રભાવ વિશે વિસ્તાર જણાવ્યું છે, જે તમે ઉડાન ટાઈમ્સના આજના લેખમાં જાણશો. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર નોકરી, કરિયર, રૂપિયા-પૈસા અને  જીવન સાથે જોડાયેલા દરેક પહેલું પર મિત્રોની સંગતનો ઉંડો પ્રભાવ પડે છે. ચાણક્યએ કહ્યું છે કે, દુરાચારી મિત્રોની સંગત કરતા વધુ સારું એ છે કે […]

Jeevan Charitra

બારડોલીની છાવણીઓ, સાયમન કમિશનનો વિરોધ અને 1928નું કલકત્તા અધિવેશન

ગત ભાગ-8 માં જોયું હતું કે રાજદ્રોહના કેસમાં અંગ્રેજ સરકારે ગાંધીજીને 6 વર્ષની સજા કરી જેલમાં પુરી દીધા હતા. ગાંધીજીના જેલવાસ દરમિયાન વલ્લભભાઈ પટેલ અસ્પૃશ્યતા નિવારણ અને હેડિયાવેરો નાબૂદીની ચળવળ ચલાવી. અંગ્રેજો સામે ભારતીય પ્રજાનો વિરોધ દિવસે-દિવસે વધી રહ્યો હતો. હવે અંગ્રેજ સરકારને લાગવા લાગ્યું હતું કે ભારતીય પ્રજા પર શાંતિથી રાજ કરી શકાશે નહીં. […]

Jeevan Charitra

અસહયોગ આંદોલન દરમિયાન ચૌરાચૌરીમાં હિંસક બનાવ, ગાંધીજીને રાષ્ટ્રદ્રોહમાં આરોપમાં 6 વર્ષની સજા તથા હૈડિયાવેરો નાબુદી

ગત ભાગ-7 માં અસહયોગ આંદોલનની શરૂઆત અને લંડનથી ભારત આવેલા રાજકુમાર પ્રિન્સ ઓફ વેલ્સના વિરોધ વિશે જાણ્યું હતું. ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ દેશ આ આંદોલનમાં જોડાવા માટે ઉત્સાહિત હતો. દેશના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ધીમે-ધીમે નફરત વધવા લાગી હતી, અને તેના કારણે જ લંડનથી ભારત આવેલા રાજકુમાર પ્રિન્સ ઓફ […]

Jeevan Charitra

ભગતસિંહનું બાળપણ અને જલિયાવાલાબાગ હત્યાકાંડ તથા અસહકાર આંદોલનનો ભગતસિંહ પર પ્રભાવ

આઝાદીની લડાઈમાં મુખ્ય બે વિચારધારા ધરાવતા આંદોલનકારીઓ હતા. એક જૂથ એવું હતું કે જે શાંતિપ્રિય અને અહિંસક વિચારધારામાં માનતા હતા. તેઓ માનતા કે કોઈ એક ગાલ પર તમાશો મારે તો બીજો ગાલ સામે ધરી દેવો. જ્યારે બીજું જૂથ એ હતું, જે ક્રાંતિકારી વિચારધારામાં માનતા. તેઓ માનતા કે કોઈ એક તમાશો મારે તો એ તમાશો મારવા […]

Jeevan Charitra

અસહયોગ આંદોલનની શરૂઆત અને લંડનના રાજકુમાર પ્રિન્સ ઓફ વેલ્સનો વિરોધ

ગત ભાગ-6 માં રોલેટ એક્ટના વિરોધ વિશે લખવામાં આવ્યું હતું, રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે દિલ્હી જવા નીકળેલા ગાંધીજીને મુંબઇથી અટકાવવામાં આવ્યા હતા. જે બાદ અમદાવાદમાં સરદાર પટેલની આગેવાનીમાં સરઘસ નીકળ્યું હતું, જે હિંસક બન્યું હતું. રોલેટ એક્ટના વિરોધમાં પંજાબ અને દિલ્હીમાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. રોલેટ એક્ટના વિરુદ્ધમાં જલિયાવાલા બાગમાં મળેલી સભામાં બેસેલા […]

Jeevan Charitra

રોલેટ એક્ટના વિરોધના પંજાબમાં પડઘા અને જલિયાવાલા બાગમાં જનરલ ડાયરનો ગોળીબાર

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. અંગ્રેજોને સૈનિકોની જરૂર હતી તેથી ગાંધીજી સાથે મેળ કરીને સૈનિકોની ભરતી કરાવવાની ઝુંબેશ હાથ ધરાઈ. વલ્લભભાઈ ગાંધીજી સાથે જોડાયા. ગામેગામ પગે ચાલીને, ફરી-ફરીને, જાતે રસોઈ બનાવીને અને ગાંઠના રોટલા ખાઈને બંનેએ મળીને ગુજરાતમાંથી 280 સૈનિકોની ભરતી કરી આપ્યા હતા. યાદ રહે, ગુજરાત સૈનિકોનો પ્રદેશ નહિ, વ્યાપારીઓનો પ્રદેશ કહેવાય. […]

Jeevan Charitra

સરદાર પટેલની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત, વેઠપ્રથા નાબુદી અને ખેડાના ખેડૂતોની મહેસુલ માફી સત્યાગ્રહ

(ઉડાન ટાઈમ્સ: સરદાર પટેલનું જીવનચરિત્ર ભાગ-5) સરદાર પટેલ વકીલાત કરતા હતા, તે સમયે ગાંધીજી અમદાવાદમાં કોચરબમાં આશ્રમ બનાવીને રહેતા હતા અને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ ચલાવતા હતા. તેમણે વકીલોની સભા કરી. તેમનો હેતુ વકીલોની શક્તિ રાષ્ટ્ર તરફ વાળવાનો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ પણ તે સભામાં ગયા પણ ગાંધીજીનો તેમના ઉપર સારો પ્રભાવ ન પડ્યો. ટૂંકું ધોતિયું, અંગરખું […]

Jeevan Charitra

વિદેશમાંથી પરત ફરી વકીલાત અને ત્યારબાદ અમદાવાદમાં મ્યુનિસિપલ પ્રમુખ બની આક્રમક નિર્ણયો

વલ્લભભાઈ અઢી વર્ષ વિલાયતમાં પણ તેમણે કોઈ મિત્ર ન બનાવ્યો. તે ભલા ને તેમનું કામ ભલું. વિલાયતમાં સ્ત્રીમિત્રો બનાવવાની ઉજળી તકો, પણ વલ્લભભાઈ વિધુર હોવા છતાં પણ કોઈ સ્ત્રીને મિત્ર ન બનાવી. વિલાયતનું કામ પૂરું કરીને પ્રથમ નંબર પાસ થવાથી સમાચાર પત્રોમાં ધૂમ મચાવી. તેમણે બીજા જ દિવસે મુંબઈ જતી સ્ટીમર પકડી લીધી. ત્યારે ગોરાઓના […]