International National News Analysis News India

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી

નગ્ન ફોટા વાયરલ થયા બાદ અભિનેત્રીએ ચાહકોને વિનંતી કરી સાઉથ મૂવીઝની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના અડધા નગ્ન ફોટાઓને કારણે ચર્ચામાં છે. ખરેખર, તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે. ફોટા શેર કર્યાના થોડા કલાકો પછી, સેમિ બનાવટી નકલી ફોટા વાયરલ થવા લાગ્યા. ખરેખર, રમ્યાએ બ્લુ સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર […]

International

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

તુર્કીની સેના અને સીરિયાના વોર મોનિટર દ્વારા જાહેર કાયેલ માહિતી મુજબ તુર્કીના સુરક્ષા દળોએ સીરિયાના રસ અલ એન શહેર પર કબજો કરી લીધો છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગત શનિવારથી જ અહીં ભારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે પણ આ બાબતે જણાવ્યું હતું કે તુર્કીના સૈનિકો રસ અલ એન શહેરના […]

International

પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક

પાકિસ્તાન રેલ્વેતંત્ર સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગયુ છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ટ્રેનના સાઇનબોર્ડ પર કરાચીથી લોસ એન્જેલીસ લખાયેલું છે. આ સમગ્ર ઘટના પર પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે જે નિવેદન આપ્યું હતું તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકો માટે […]

International

જાણો કેવી રીતે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સુધારવામાં દોસ્તીનો પાયો બનશે અરુણપ્રદેશનું યાંગ્સે

ભારત અને ચીન વચ્ચે આવેલું અરુણાચલ પ્રદેશનું યાંગ્સે ભારત-ચીન વચ્ચે મિત્રતાની કડી બની શકે છે. આ સ્થાન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક છે. યાંગ્સેની બંને બાજુ ઘણા ધાર્મિક સ્થળો છે જે સ્થાનિક લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. સરહદ પરના ભારતીય ક્ષેત્રમાં 108 ઝરણા છે જે તિબેટીયન સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે તેમજ ચીની ક્ષેત્રમાં […]

International

ઇમરાન ખાનને હવે લાગવા લાગ્યો છે આ ડર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે આ વખતે તેના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઇમરાન ખાને ટ્વિટ કર્યું છે કે, જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે છે, તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક આતંકવાદ જણાવે છે. પાકિસ્તાનની સેના LoC પર […]

International

કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને વધુ એક ફટકો, આ ઇસ્લામિક દેશે ભારતને આપ્યું સમર્થન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર ઇસ્લામિક દેશ સાઉદી અરેબીયાએ ભારતને સમર્થન આપ્યું છે. જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવવા પર હાંફળા ફાફળા થયેલ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઇસ્લામિક કાર્ડ રમી રહ્યા છે ત્યારે વિશ્વવ્યાપી ઇસ્લામિક બળ માનવામાં આવતા સાઉદી અરેબિયાનું ભારતને સમર્થન મેળવવું એ ભારત માટે એક મોટી રાજદ્વારી જીત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે […]

International

આગામી સંયુક્ત રાષ્ટ્રની સભા અને યુરોપિયન સંઘમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાને લઈને ઇમરાન ખાને ઉચ્ચારી આ ચીમકી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાશ્મીર મુદ્દે બોખલાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના બફાટનો અંત આવતો નથી. UN સહિત તમામ આંતરરાષ્ટ્રીય મંચો પરથી વીલા મોઢે પાછા ફરવા છતાં ઇમરાન ખાન કાશ્મીરના મુદ્દા પર ચુપ્પી સાધતા નથી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગત રોજ કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કાશ્મીરીઓના અવાજને ઉઠાવશે. ઉપરાંત તેમણે ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ […]

International

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના અદિવેશનમાં પાકિસ્તાને ઉચ્ચારી યુદ્ધની ધમકી, કહ્યું ગમે ત્યારે થઇ શકે છે યુદ્ધ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાશ્મીર મુદ્દા પર દુનિયાભરના દેશો પાસેથી નિરાશા મળ્યા બાદ હવે પાકિસ્તાન સતત યુદ્ધનો ઢોલ પીટી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ જીનીવામાં કાશ્મીરને લઈને ફરી એકવાર આકસ્મિક યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સત્રના અધિવેશન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ […]

International

વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દે તણાવને લઈને ડોનાલ્ડ ટ્રમ્પએ આપ્યું આ નિવેદન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2 અઠવાડિયા પહેલાની તુલનામાં હાલ તણાવમાં ઘણો ઘટાડો થયો છે. આ સિવાય તેમણે ફરી એકવાર કહ્યું છે કે, જો દક્ષિણ એશિયાના બંને પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો તેઓ મધ્યસ્થી માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન 26 […]

International

ઈલેકટ્રીક કરંટ લાગ્યા બાદ હજુ આંચકામાં છે પાકિસ્તાની મંત્રી, કહ્યું આની પાછળ ભારતનો હાથ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ એક વાહિયાત નિવેદન આપ્યું છે. શેખ રશીદ કહ્યું છે કે તેમને કરંટ લાગ્યો તેની પાછળ ભારતનો હાથ છે. રેલવે મંત્રી શેખ રશીદને તાજેતરમાં જ તેમના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લેતા કરંટ લાગ્યો હતો. આ પછી તેમણે કરંટ લાગવા પાછળ ભારતનો હાથ હોવાનું જણાવ્યું છે. સાથે […]