Gujarat

રાજા વ્રજપાલે 1863 પહેલા બંધાવ્યું હતું માં ઉમિયાનું ભવ્ય મંદિર…શેર જરૂર કરજો..

ઊંઝા : આજથી ૧૮૬૩ ના વર્ષો પહેલા સવંત ૨૦૧૨ માં રાજા વ્રજપાલસિંહજીએ શિવજીની આજ્ઞાથી ઉમિયા માતાજીને પ્રસન્ન કરીને ઉમાપુર હાલ ઊંઝામાં પ્રતિષ્ઠા કરી  એવું કેવામાં આવે છે. વેગડા ગામએ ૧૧૨૨ થી ૨૦૨૪માં માતાજીનું મંદિર ની સ્થાપના અને મંદિર બંધાવ્યું. કહેવામાં આવ્યું છે કે હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષાશાયી ભગવાનની જગ્યા છે ત્યાં એ મંદિર હતું […]

Gujarat

ઉત્તરાયણમાં નહીં ઉડાવી શકાય પ્લાસ્ટિકની દોરીથી પતંગ, આ તારીખથી નિયમ થશે લાગુ

ગુજરાત ન્યુઝ અને માહિતી, અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઉતરાણના તહેવારો દરમિયાન રસ્તાઓ પર કપાઈને આવતી દોરીઓથી પક્ષીઓ અને મનુષ્યોના ગળા કપાય છે જેના કારણે તેમને ઇજા પહોંચતી હોય છે અને મોત પણ થતા હોય છે. તેથી પ્લાસ્ટીક અને સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં […]

Gujarat Health Health Tips

ગાજર પરાઠા આવી રીતે બનાવો ધરે ખુશ થઈ જશે.

ગાજર પરાઠા આવી રીતે બનાવો ધરે ખુશ થઈ જશે. સામગ્રી: 1. ૧ કપ ઘઉંનો લોટ 2. ૧/૪ કપ મેંદો 3. ૧/૪ કપ સોયાબીનનો લોટ 4. ૧ કપ ગાજરનું છીણ 5. ૧ ટેબલસ્પૂન લાલ મરચું 6. ૧/૨ ટીસ્પુન છીણેલું આદું 7. ૧ ટીસ્પુન લીંબુનો રસ 8. ૧ ટીસ્પુન ખાંડ 9. ૧ ટેબલસ્પૂન તલ 10. થોડા લીલા […]

Facts Gujarat Jeevan Charitra NEWS

અમિતાભ બચ્ચનની પાંચ સૌથી મોંઘી ચીજો જાણીને ઉડી જશે.

અમિતાભ બચ્ચનની પાંચ સૌથી મોંઘી ચીજો જાણીને ઉડી જશે. હેલો હેલો મિત્રો સ્વાગત છે અમિતાભ બચ્ચન બોલિવૂડ એક્ટર છે. ધનિક લોકોની ગણના અભિનેતાઓની સૂચિમાં કરવામાં આવે છે. તેમનો બંગલો ચાલુ જ છે. પરંતુ આજે આપણે આવી જ કેટલીક વાતો જાણીશું. જે અમિતાભ બચ્ચન સાથે છે. અને તે ખૂબ ખર્ચાળ છે.  1 પેન– મિત્રો અમિતાભ બચ્ચનને […]

Gujarat

હવે એસટી બસ ચલાવતા પહેલા ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહીં તેની થશે ચકાસણી, રાજ્યના આ જિલ્લામાં નિયમ થયો લાગુ

સુરતમાં એસટી વિભાગના બસના ડ્રાઈવરોએ દારૂ પીધો છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ ડ્રાઇવર બસ ચલાવી શકશે. હવે રેલવે વિભાગની જેમ એસટી વિભાગમાં પણ બસ ડ્રાઈવર બસ ચલાવે તે પહેલા બ્રેથ એનેલાઈરની મદદથી બસ ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ બસ ડ્રાઇવરને બસ ચલાવવા આપવામાં આવશે. ઉલ્લેખનીય […]

Gujarat

રામમંદિર નિર્માણને લઈને બોલ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કહ્યું અયોધ્યામાં તો….

થરાદના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલને વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ ન આપતા પૂર્વ ધારાસભ્ય માવજી પટેલએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતાનો પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. થરાદમાં આયોજિત મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા માવજી પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ ઈચ્છે છે કે રામમંદિર ન બને: […]

Gujarat

ભાજપના આ મહામંત્રીએ વૉટ્સએપ ગ્રુપમાં શેર કર્યા 70 થી વધુ અશ્લીલ વિડીયો, ગ્રુપમાં મહિલાઓ હતી પણ શામેલ

અમદાવાદના નરોડાના ભાજપના મહામંત્રી ગૌતમ પટેલએ 70 થી વધુ અશ્લીલ વીડિયો વૉટ્સએપ ગ્રુપમાં શેર કરતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. કેટલીક મહિલાઓએ ગાંધીનગરમાં બેસેલા ભાજપના નેતાઓને પણ આ અંગેની ફરિયાદ કરી દીધી છે. જો કે ભાજપ ગૌતમ પટેલ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે અમરાઈવાડીના ભાજપના કાર્યકર નીલમ […]

Gujarat

હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને લખ્યો પત્ર, કહ્યું ઘણીવાર મને તમારી પર હસવું આવે છે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાતો હોવાનું નિવેદન આપ્યા બાદ ગુજરાતમાં રાકરણ ગરમાયુ છે. એક ભજું ભાજપના નેતાઓ અશોક ગેહલોતના આ નિવેદનને વખોડી રહ્યા છે અને અશોક ગેહલોતને માફી માંગવાનું કહી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતની વાતને સમર્થન કરી રહ્યા છે. આ મામલે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર […]

Gujarat

તંત્રની આ બેદરકારીને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈનું નિધન, કલેક્ટરને અપાયો તપાસનો આદેશ

ગુજરાત ન્યુઝ અને માહતી ઉડાન ટાઈમ્સ ન્યુઝ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં રહેતા માસીયાઈ ભાઈ અનિલભાઈ સંઘવીનું ગત 4 ઓક્ટોમ્બરના રોજ શ્વાસની તકલીફને કારણે મોટ નીપજ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્વાસની તકલીફ થતા તેમાં પરિવાર દ્વારા તાળત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પહેલા તો કેટલા સમય સુધી નંબર વ્યસ્ત આવતો હતો બાદમાં લેન્ડલાઈન પરથી 108 એમ્બ્યુલન્સને […]

Gujarat

અશોક ગેહલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાતો હોવાના નિવેદન પર લોકો સોશિઅલ મીડિયા પર આપી રહ્યા છે આવી પ્રતિક્રિયાઓ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા મીડિયામાં તથા સોશિઅલ મીડિયામાં તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘેર-ઘેર દારૂ પીવાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ […]