Gujarat News

ભરતી પરીક્ષા પર ફરી વિવાદ હવે સરકારે અચાનક જ રદ કરી આ સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષા

ગુજરાત ન્યુઝ અને માહિતી, ગાંધીનગર: તાજેતરમાં યોજાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં સામે આવેલ ગેરરીતિને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બિન સચિવાલય પરીક્ષામાં સરકાર દ્વારા ન્યુનતમ લાયકાત બાર પાસ બદલીને ગ્રેજ્યુએટ કરી દેતા વિદ્યાર્થીઓએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રત્યે નારાજગી […]

Gujarat News

પરિવાર લગ્નમાં ગયો હતો અને ચોર તાળું તોડી રોકડ રૂપિયા અને ઘરેણાં સહિત ૧૨ લાખ રૂપિયાની ચોરી કરી ગયા

ગુજરાત ન્યુઝ અને માહિતી, રાજકોટ: હાલમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. જેથી લોકો પોતાના ઘરને તાળુ મારી લગ્નમાં ગયા હોય છે. જેનો ફાયદો ચોર ઉઠાવી લે છે અને તે ઘરમાં ચોરી કરે છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં પેલેસ રોડ સ્થિત જયરાજ પ્લોટ સોસાયટી વિસ્તારમાં રેણુ ગોપાલ પરિવાર ઘરને તાળું મારીને […]

Gujarat News

IB એલર્ટ: રાજ્યના આ દરિયાઈ તટેથી ઘુસી શકે છે આતંકવાદીઓ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા આદેશ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુપ્ત એજન્સીઓને ઇનપુટ મળ્યા છે કે પાકિસ્તાન તરફી આતંકવાદીઓ ભારતમાં આતંકી હુમલો કરવાના હેતુથી ગુજરાતના દરિયાઈ માર્ગેથી ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. કચ્છના દરિયાઈ માર્ગેથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસી શકવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ગુજરાતના તમામ બંદરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આતંકવાદી […]

Gujarat News

સંજીવ ભટ્ટને મળવા ન જવા દેતા પોલીસ અટકાયત બાદ રોષે ભરાયા હાર્દિક પટેલ, ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહારો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજ રોજ જેલમાં બંધ પૂર્વ આપીએસ અધિકારી સંજીવ ભટ્ટની મુલાકાત માટે તથા રાખડી બાંધવા માટે 300 મહિલા સામાજિક કાર્યકર્તા સાથે જઈ રહ્યા હતા. સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં મળવા જઈ રહેલા હાર્દિક પટેલની પોલીસે સસ્તામાં જ અટકાયત કરી હતી. જો કે બાદમાં […]

Gujarat News

પાટીદાર અનામત આંદોલનના શહીદ પરિવાર સાથે હાર્દિક પટેલે ઉજવી રક્ષાબંધન, શહીદ પરિવારની બહેનો પાસે બંધાવી રાખડી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજ રોજ જેલમાં બંધ પૂર્વ આપીએસ અધિકારી સંજીવ ભટ્ટની મુલાકાત માટે તથા રાખડી બાંધવા માટે 300 મહિલા સામાજિક કાર્યકર્તા સાથે જઈ રહ્યા હતા. સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાં મળવા જઈ રહેલા હાર્દિક પટેલની પોલીસે સસ્તામાં જ અટકાયત કરી હતી. જો કે બાદમાં […]

Gujarat News

જાણો રાજ્યભરની આજ રોજની વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી વિષે સંપૂર્ણ માહિતી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ગત રોજ સાંજથી જ રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના બોટાદમાં 15 ઈંચ, ખેડામાં 14 ઈંચ, મહેસાણામાં 12 ઈંચ, સુરેન્દ્રનગર અને ધોલેરામાં 10 ઈંચ, કલોલમાં 9 ઈંચ, અમદાવાદમાં 8 ઈંચ, વલ્લભીપુરમાં 8 ઈંચ, નડિયાદમાં 8 ઈંચ, છોટાઉદેપુરમાં 8 ઈંચ, ડેડિયાપાડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો […]

Gujarat News

હવામાન વિભાગની આગાહી, જાણો આગામી બે દિવસમાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ વિષે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યભરમા વરસાદી માહોલ બન્યો છે. આજથી લઈને આગામી 11 મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી 11 મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય […]

Gujarat News

હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસો સુધી રાજ્યના આ વિસ્તારમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આણંદ, ખેડા અને વડોદરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ હળવા દબાણને કારણે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને રાજ્ય સરકાર […]

Gujarat News

હજુ પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે યથાવત, જાણો હવામાન વિભાગે શુ કરી આગાહી

ઉડાન ટાઈમ્સ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અપર એર સાયકલોન સિસ્ટમ સર્જાતા રાજ્યમાં સારો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.   હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે […]

Gujarat News

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, જાણો રાજ્યના ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, […]