Entertainment

સંજય દત્તે પોતાના બાળકોના બર્થ ડે પર લખી ઈમોશનલ પોસ્ટ, ચાહકો ખુબ કરી રહ્યા પસંદ

અભિનેતા સંજય દત્ત બેક ટુ બેક બૉલીવુડ ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ શૂટિંગ દરમિયાન તે તેના બાળકોને કેટલા યાદ કરે છે, તેના વિશે તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે. તે પોસ્ટ તેમણે 21 ઓક્ટોબરના રોજ તેના જોડિયા બાળકોના જન્મદિવસ પર કરી હતી અને તેમણે પોતાને ગૌરવપૂર્ણ પિતા પણ ગણાવ્યા છે. તેમણે […]

Entertainment

સતત હિટ ફિલ્મો બાદ આયુષ્માન ખુરાનાએ પોતાની ફી માં કર્યો પાંચ ગણો વધારો, હવે ફિલ્મ માટે લેશે આટલા કરોડ

બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમ ગર્લ ધૂમ મચાવી રહી છે. ‘બરેલી કી બેફી થી લણે ‘ડ્રિમ ગર્લ’ સુધી સતત સાત સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ આયુષ્માન ખુરાનાએ બોલીવુડના સુપરસ્ટાર્સ ના લિસ્ટમાં પોતાનું નામ શામેલ કરી લીધું છે. હવે ડ્રિમ ગર્લ ફિલ્મની જબરદસ્ત કમાણી બાદ આયુષ્માન ખુરાનાએ પોતાની ફી માં વધારો કર્યો છે. વર્ષ 2012 માં […]

Entertainment

જુઓ વિડીયો: સાન્યા મલ્હોત્રાએ માધુરી દીક્ષિતના અંદાજમાં કર્યો ડાન્સ, વાયરલ થયો વિડીયો

બૉલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ સોશિઅલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે વર્ષ 1990 માં આવેલ ફિલ્મ સૈલાબ પર માધુરી દીક્ષિત દ્વારા અભિનય કરાયેલ ગીત ‘હમકો આજકલ હે ઇંતઝાર’ પર હૂબહૂ માધુરી દીક્ષિતની જેમ નાચતી જોવા મળી રહી છે. અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ આ ગીત પર પરફોર્મ કરવા માટે પીળા રંગની ચોલી અને બ્લુ […]

Entertainment

સલમાન ખાનના ઘર બહાર વિરોધ કરી રહેલા કરણી સેનાના 20 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

બિગ બોસની 13 મી સીઝનમાં નિર્માતાઓને લઈને ઘણા ટ્વિસ્ટ આવ્યા હતા. જો કે હવે આ ટ્વિસ્ટ શો પર ભારે પડી રહ્યો છે. પ્રીમિયરના થોડા દિવસો બાદ શો નો સ્પર્ધકોના બેડને શેર કરવાને લઈને જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલો આ વિરોધ હવે સલમાન ખાનના ઘર સુધી પહોંચી ગયો છે. અહેવાલો […]

Entertainment

પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કની પહેલા દિવસે સારી શરૂઆત, જાણો કેટલા કરોડની કરી કમાણી

પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ વખાણ કરવામાં આવી રહી છે. ધ સ્કાય ઇઝ પિન્ક મૂવીને પોઝિટિવ રીવ્યુ મળ્યા છે. બોક્સ ઓફીસ પર ફિલ્મની શરૂઆત સારી થઈ છે. મળતા રિપોર્ટ્સ અનુસાર મૂવીએ પહેલા જ દિવસે 3 કરોડની કમાણી કરી છે. આગામી દિવસોમાં […]

Entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં દયાબેનના સ્વાગત માટે કરશે ગ્રાન્ડ સેલિબ્રેશન, આ રીતે શો માં લેશે એન્ટ્રી

ગુજરાત ન્યુઝ અને માહિતી ઉડાન ટાઈમ્સ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી (દયા બેન) ના શો માં પાછા ફરવાના સમાચારને કારણે ચાહકોનું એક્સાઇમેન્ટ લેવલ બમણું થઈ ગયું છે. પરંતુ દિશા વાકાણી શો માં કેવી રીતે એન્ટ્રી કરશે, તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. શો માં કેવી રીતે એન્ટ્રી કરશે દયાબેન? તારક મહેતા કા […]

Entertainment

KBC માં પ્રતિયોગીએ પૂછ્યું જયાજી કેવી રીતે રાખે છે તમારો ખ્યાલ, અમિતાભ બચ્ચને આપ્યો આવો જવાબ

દેશના પ્રખ્યાત કવીઝ શો કૌન બનેંગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામેની હોટ સીટ પર ડો.ઉર્મિ દાતરવાલે આવ્યા હતા . તે હોટ સીટ પર પહોંચી અને ઉત્સાહિત દેખાઈ રહ્યા અને તેમણે અમિતાભ બચ્ચન સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચનને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. તેમણે અમિતાભ બચ્ચનને તેમની પત્નીથી સંબંધિત એક સવાલ પણ પૂછ્યો. ડો.ઉર્મિ દાતરવાલએ અમિતાભ બચ્ચનને પૂછ્યું […]

Entertainment

અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ નું બદલાયું નામ કરણ જોહરે કરી રિલીઝ ડેટની જાહેરાત

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: આજે અક્ષય કુમારે તેમના જન્મદિવસ પર એ જાહેરાત કરીને ચાહકોને ઉત્સાહિત કરી દીધા કે તે આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવશે તેમજ તેમની બીજી ફિલ્મના ટાઇટલની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં 9 સપ્ટેમ્બરનો દિવસ અક્ષય કુમાર જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ખૂબ જ ખાસ અને […]

Entertainment

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ફિલ્મ ‘છિછોરે’, બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: સુશાંતસિંહ રાજપૂત, વરુણ શર્મા અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘છિછોરે’ એ પહેલા દિવસે ભલે માત્ર સાત કરોડની જ કામની કરી હોય પરંતુ બીજા દિવસથી ફિલ્મ કમાણીમાં ઝડપથી આગળ વધી રહી છે. દર્શકો દ્વારા આ ફિલ્મ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ છિછોરે એ પ્રથમ દિવસે સાત કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા […]

Entertainment

ફિલ્મ SAAHO બની વર્ષની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: સુપર સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો ગત રોજ 30 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચુકી છે. બાહુબલી સફળતા પછી પ્રભાસની આ પહેલી ફિલ્મ છે અને શરૂઆતથી જ તેની ચર્ચા ચાહકો વચ્ચે થઈ રહી છે. ચાહકો આતુરતાપૂર્વક 350 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ સાહોની રાહ જોઈ રહ્યા હતા. જો કે આ ફિલ્મના […]