Auto Business Do You Know? Entertainment

ગ્રાહક એમજી હેક્ટરને ગધેડા ઉપર ખેંચી , કંપની એ આપી ધમકી

ગ્રાહક એમજી હેક્ટરને ગધેડા ઉપર ખેંચી , કંપની એ આપી ધમકી ભારતમાં એમજી મોટર દ્વારા એમજી હેક્ટર એસયુવીને ખૂબ પસંદ આવી રહી છે. આ એસયુવીના ગ્રાહકોની સંખ્યા દર મહિને વધી રહી છે. દરમિયાન, સમસ્યા હલ ન થતાં એક ગ્રાહકે રસ્તા પર ગધેડાથી તેની એમજી હેક્ટર એસ.યુ.વી.ખેંચાવી લીધી ખરેખર રાજસ્થાનના ઉદેપુરમાં રહેતો વિશાલ પંચૌલી કહે છે […]

Auto

દિવાળી પર ફોર વ્હિલર લેવાનું વિચારી રહ્યા છો તો જાણી લો, આ કંપની આપી રહી છે 1.80 સુધીનું ડિસ્કાઉન્ટ

VolksWagen ઇન્ડિયાએ દિવાળીના તહેવારની સીઝનમાં ફોકફેસ્ટની ઘોષણા કરી દીધી છે જેમાં કંપનીએ ફોક્સવેગન પોલો, વેન્ટો અને એમીયોના પસંદગીના વેરીએન્ટ્સ પર અલગથી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કર્યું છે. આ બેનિફિટ્સ સેલ્સ અને આફ્ટર સેલ્સ પર આપવામાં આવી રહ્યા છે, જેમાં 1 લાખ 80 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. જર્મનીની ઓટોમેકર કંપની VolksWagen […]

Auto

Hyundai એ 5 મહિનામાં વેચી 42,000 Venue કાર, હજુ પણ મળ્યા બીજા 75,000 થી વધુ ઓર્ડર

Hyundai Venue ભારતની સૌથી વધુ વેચાનારી SUV બની ગઈ છે કારણ કે કંપનીએ છેલ્લા 5 મહિનામાં 42,000 કાર વેંચી દીધી છે. હ્યુન્ડાઇ ઇન્ડિયાએ મે થી સપ્ટેમ્બર મહિના દરમિયાન 42,681 હ્યુનાઈ Vanue કાર વેચી છે અને કંપનીએ અત્યાર સુધી નવી સબકોમ્પેક્ટ SUV કાર ના 75,000 બુકિંગ્સ મેળવી લીધા છે. હ્યુન્ડાઇએ આપેલા અહેવાલ મુજબ 50 ટકા ગ્રાહકોએ […]

Auto

Tata ની નવી ઇલેક્ટ્રિક કાર Tigor EV લોન્ચ, જાણો કેટલી છે તેની કિંમત

ભારત સરકાર અને ફ્લીટ ગ્રાહકો પછી ટાટા મોટર્સે હવે ઇલેક્ટ્રિક કાર Tigor EV દેશના તમામ પ્રકારના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ નવી ઇલેક્ટ્રિક સેડાન કાર 3 વેરીએન્ટમાં ઉપલબ્ધ છે- XE+, XM+ અને XT+ જેને સામાન્ય ગ્રાહકો પણ ખરીદી શકશે. ટાટા મોટર્સ આ કારને 30 શહેરોમાં વેચી રહી છે અને તેની કિંમત 9 લાખ […]

Auto

KIA સેલ્ટોસ કારને મળ્યા 50,000 થી વધુ બુકીંગ, જાણો આ પૈસા વસુલ કારની કિંમત અને ફીચર્સ વિશે

KIA મોટર્સ ઇન્ડિયાએ પોતાની નવી કાર સેલ્ટોસ માટે 50,000 બુકિંગ્સ મેળવી લીધા છે. KIA મોટર્સ ઇન્ડિયાએ સેલ્ટોસ SUV કારના લોન્ચિંગ પહેલા જ 32,000 બુકિંગ્સ મેળવ્યા હતા અને હવે આ કાર લોન્ચ થયા પછી KIA સેલ્ટોસને 50,000 બુકિંગ મળી ગયા છે. લોન્ચિંગ મહિનામાં કંપનીએ આ કોમ્પેક્ટ SUV ના 6,200 યુનિટ બુકિંગ પ્રાપ્ત કર્યા હતા અને હવે […]

Auto

માર્કેટમાં ધૂમ મચાવી રહી છે મારુતિની S-Presso કાર, 10 દિવસમાં કર્યું આટલી કારનું બુકીંગ

મારુતિ સુઝુકીની મીની એસયુવી ફોર વ્હિલર S-Presso ગત મહિનાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. મંદીના આ યુગમાં મારુતિ સુઝુકીને આ નાની અને સસ્તી SUV કારની ઘણી અપેક્ષાઓ છે. હવે કંપનીનએ તેનાથી જોડાયેલી એક મોટી માહિતી બહાર પાડી છે. કંપનીનું કહેવું છે કે, 10 દિવસમાં S-Presso ના 10 હજારથી વધુ બુકિંગ મળી […]

Auto

સુઝુકીએ ભારતમાં લોન્ચ કરી મીની SUV કાર S-Presso, જાણો કેટલી છે તેની કિંમત

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય મિની કાર S-Presso ભારતમાં લોન્ચ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ કારની પ્રારંભિક કિંમત 3.69 લાખ રૂપિયા છે. હાલમાં આ કાર ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ લોન્ચ કરવામાં આવી છે. મારુતિની આ કાર 6 કલરમાં ગ્રાહકોને મળશે. સુઝુકી S-Presso માં ચાર વેરીએન્ટ આપવામાં […]

Auto

TVS દ્વારા નવું Jupiter Grande સ્કૂટર કરાયું લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: TVS કંપનીએ તેના સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter નું નવું ગ્રાન્ડ એડિશન લોન્ચ કર્યું છે. નવા TVS Jupiter Grande Edition ની ખાસ વાત એ છે કે તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી ફીચર SmartXonnct આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત 59,900 રૂપિયા છે. આપને જણાવી દઈએ કે કંપની અગાઉ Jupiter નું Grand વેરિઅન્ટ વેચતી હતી, પરંતુ […]