Amazing Books

જાણો આ મહાત્મા ગાંધી પર લખાયેલ આ છ પુસ્તક વિશે, જે તમને ગાંધી વિચારધારાને સમજવા કરશે મદદ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છે. દુનિયામાં થયેલ કેટલીય આઝાદીની લડાઈમાં આઝાદીના લડવૈયાઓના પ્રેરણાસ્ત્રોત રહેલા મહાત્મા ગાંધીનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભર્યું રહ્યું […]