National

બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પર વિપક્ષ પાર્ટીઓ અને ચૂંટણી કમિશનની આજે બેઠક

વિપક્ષી પાર્ટીઓ અને ચૂંટણી કમિશન વચ્ચે સોમવારે પ્રસ્તાવિત બેઠકમાં મોટાભાગની પાર્ટીઓ આગામી ચૂંતણીમાં મતપત્રની વકિલાત કરશે. ચૂંટણી કમિશને સોમવારે સાત રાષ્ટ્રીય અને 51 રાજ્ય સ્તરીય પાર્ટીઓને ચૂંટણી સંબંધી મુદ્દાઓ પર ચર્ચા માટે આયોજિત બેઠકમાં આમંત્રિત કરી છે. તેમાં મતદાર યાદીએ, રાજકીય પક્ષોનો ખર્ચ અને વાર્ષિક અંકેક્ષિત રિપોર્ટ સમય પર દાખલ કરવા સહિત ઘણા અન્ય મુદ્દાઓ […]

Gujarat

ચેકઅપ કરવા આવેલા ડોક્ટરે હાર્દિક પટેલને શું આપી સલાહ, જાણો

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ શનિવારે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. ત્યારે આજે રક્ષાબંધનના દિવસ નિમિતે હાર્દિક પટેલની બહેન હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે આવી હતી. ઉપરાંત અન્ય પાટીદાર મહિલાઓએ પણ હાર્દિકને રાખડી બાંધી હતી. किसानों की क़र्ज़ा माफ़ी एवं आरक्षण को लेकर चल रहे उपवास आंदोलन के दूसरे दिन यानी की […]

Gujarat

શું હાર્દિકના સમર્થનમાં 100 લોકો જ આવ્યા? પરંતુ કંઈક જુદી જ છે વાસ્તવિકતા…

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ ગત રોજ 25 ઓગસ્ટથી સરકારે મંજૂરી ન આપતા પોતાના નિવાસસ્થાને જ ઉપવાસ પર બેઠા છે. જે દરમિયાન એવું દર્શાવવામાં આવી રહ્યુ છે કે હાર્દિક પટેલના સમર્થનમાં માત્ર 100 લોકો જ આવ્યા અને આ વાતને હાર્દિકની લોકપ્રિયતા સાથે પણ સરખાવી દેવામાં આવી છે. પરંતુ આ સમગ્ર ઘટનાનું રિયાલિટી ચેક […]

Gujarat

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ: હાર્દિક પટેલને રાખડી બાંધવા મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ હાજર રહી

પાટીદારોને અનામત મળે, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય અને પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાને મુક્ત કરવામાં આવે તે માંગ સાથે હાર્દિક પટેલ ગત રોજ 25 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠા છે. ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે અનેક પાટીદાર મહિલાઓ હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના નિવાસસ્થાનની બહાર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં […]

Gujarat

ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને મળ્યા જીજ્ઞેશ મેવાણી, સરકાર પર કર્યા પ્રહારો

પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે પોતાના નિવાસસ્થાન પર પાટીદારોને અનામત મળે, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવામાં આવે તે માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે સવારથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પાટીદારો હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાર્દિક પટેલને સમર્થન આપવા પહોંચ્યા હતા. હાર્દિકની મુલાકાત […]

Technology

શું તમારો સ્માર્ટફોન જલ્દી ડિસ્ચાર્જ અને ગરમ થઈ જાય છે, તો થઈ જાઓ સાવધાન

શું તમારો સ્માર્ટફોન ધીમો થઈ ગયો છે અને બેટરી કોઈ કારણ વગર ફટાફટ ડિસ્ચાર્જ થઈ જાય છે ? જો એવું થતું હોય તો શક્ય છે કે એનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીના ‘માઇનિંગ’ માટે કરવામાં આવતો હોય. સિક્યુરિટી એક્સપર્ટ આ પ્રકારના સાઇબર હુમલાને ‘‘ક્રિપ્ટોજૈકિંગ’’નું નામ આપ્યું છે. ‘માઇનિંગ’ સામાન્ય રીતે એવી પ્રક્રિયા છે જેમાં વર્ચુઅલ કરન્સીની લેવડદેવડ […]

International

UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે. આ દરમિયાન કેરલના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કેરલની […]

Gujarat

હાર્દિકના ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં, હાર્દિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હાર્દિકના 25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઈને રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી છે. તમામ પોલીસ કર્મચારીને 25 ઓગસ્ટના દિવસે સ્ટેન્ડ ટૂ રહેવા માટે આદેશ અપાયા છે. હાર્દિકના ઘર નજીક અને પાટીદાર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવા માટે પણ આદેશ અપાયા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો […]

National

રાહુલ ગાંધીએ દેશને બદનામ કરવાની સોપારી લીધી છે: ભાજપ

કોંગ્રેસ રાહુલ ગાંધીનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના આરબ દેશોના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરવાનું ભાજપને હાડોહાડ લાગી આવ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, “ભાજપ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, ખુબ જ કષ્ટ અને તકલીફની સાથે કરી રહી છે. એવું એટલા માટે કે જે પ્રકારના વિચારનો પ્રયોગ રાહુલ ગાંધી કરી […]